આ મંદિર અદ્ભુત છે, અહિયાં પગલું રાખતા જ ખતરનાક પ્રાણી પાલતૂ કુતરા જેવું વર્તન કરવા લાગે છે, જાણો મંદિરનું રહસ્ય…

37

સાંભળવામાં અજીબ જરૂર લાગે પરંતુ આ હકીકત છે. થાઈલેન્ડમાં એક એવું મંદિર છે જ્યાં આવતા જ ખૂંખાર પ્રાણી પણ પાલતૂ બની જાય છે. વિશ્વાસ નથી થતો તો ખુદ જોઈ લો. તમને જણાવી દઈએ કે, આ એક બૌદ્ધ મંદિર છે જ્યાં ગયા કેટલાય વર્ષથી જંગલના સૌથી શક્તિશાળી અને ખૂંખાર પ્રાણી ઉછરે છે. આની દેખરેખ બૌદ્ધ અનુયાયી કરે છે. આ એની સાથે એવી રીતે રહે છે જેમ એમનો પાલતૂ કુતરો હોય.

જી હા, થાઈલેન્ડના આ બૌદ્ધ મંદિરમાં લોકો સાથે ઘણા ભધાં ટાઈગર ખુશી ખુશી રહે છે. એમનું બેસવાનું અને જમવાનું અહિયાંના લોકો સાથે જ હોય છે. એમ તો સિંહ, વાઘ અને ચિત્તાને જંગલના સૌથી ખતરનાક પ્રાણીઓની શ્રેણીમાં રાખવામાં આવે છે પરંતુ અહિયાંનો નજારો જોઇને તમે આશ્ચર્યમાં પડી જશો.

જી હા, અહિયાં વાઘ ઇંસાની મિત્ર બનીને રહે છે. આ ટાઈગર ટેમ્પલને અહિયાં ‘Wat Pa Luang Ta Bua’ ના નામથી જાણવામાં આવે છે. આ મંદિર મ્યાંમાર અને થાઈલેન્ડની વચ્ચે છે. વિદેશી પર્યટક ઘણી વખત અહિયાં ચમત્કાર જોવા માટે આવે છે. આ ટેમ્પલના બનવાની પણ મોટી અજબ કહાની છે. કહેવામાં આવે છે કે ૧૯૯૪ સુધી આ માત્ર એક બૌદ્ધ ધર્મ મંદિર હતું. પરંતુ આજે આની ઓળખ ‘ટાઈગર ટેમ્પલ’ ના રૂપમાં કરવામાં આવે છે.

વાત એમ છે કે, થાઈલેન્ડમાં ખુબજ વધારે પ્રાણીઓની હેરાફેરી થવા લાગી હતી. ત્યારે આ મંદિરને વન્ય જીવોના સંરક્ષણ માટે ત્યાં જીવ જંતુઓને પાળવાનું શરૂ કરી દીધું. ૧૯૯૯માં એક ગ્રામીણએ એમને એક વાઘનું નાનું બચ્ચું લઈને આપ્યું  જેની માંનો શિકાર અમુક વ્યક્તિઓએ કરી દીધો હતો. ધીરે  ધીરે એવી રીતે જ ઘણા બધા વાઘોના બચ્ચા અહિયાં ગામના લોકો દ્વારા લાવવામાં આવ્યા. આ પ્રક્રિ આ મંદિર વાઘોનું ઘર બનતું ગયું. આ બધા વાઘોને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

ટૂરિસ્ટ પણ કરે છે ટાઈગર સાથે મસ્તી

અહિયાં આવનારા દેશી અને વિદેશી ટૂરિસ્ટ પણ વાઘો સાથે મસ્તી કરે છે. એ એમની સાથે રમે છે, ફોટો પડાવે છે. કહેવામાં એમ પણ આવે છે કે અહિયાં વાઘોને ઓછું અને બેકાર ખાવાનું આપવામાં આવે છે તેમજ બૌદ્ધ ભિક્ષુ આ વાઘોની  હેરાફરીમાં પામ શામેલ છે. પરંતુ એવું કોઈ સબૂત સામે આવ્યું નથી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment