આ માણસને છે અજીબ ગજીબ બીમારી, કિસ કરવાથી પણ થઇ શકે છે મૃત્યુ…

37

સામાન્ય રીતે લોકો તેની પેલી કિસને લઈને ખુશ અને ઉત્સુકતા હોય છે. પણ એક વ્યક્તિ એવો પણ છે જેના માટે કિસ કરવું મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે. બ્રિટનના સરી ના રહેવાવાળા ઓલી વેદરોલ માટે તેની એક મોટી એલર્જી એક મોટી સમસ્યા બની ગઈ છે. આના કારણે તે બહારનું ખાવાનું નથી ખાઈ શકતા. તેઓએ રજા પર જતા પહેલા વિચારવું પડે છે. આહિયા સુધી કે કોઈ વ્યક્તિ સાથે નજીકના સંબધો બનાવવા માટે પણ તેને ખુબ જ સાવચેતી રાખવી પડે છે.

22 વર્ષના ઓલી વેદરોયને મગફળીથી એલર્જી છે. આ એલાર્ગીના કારણે નાનપણમાં તેબી તબિયત એટલી હદે બગડી ગઈ હતી કે તેને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો હતો.

ઓલી બતાવે છે કે એલર્જીના કારણે તેનું થૂક એટલું ઘાટું થઇ ગયું હતું કે શ્વાસ પણ લઇ શકતા ન હતા. ત્યારથી તેની આખી જિંદગીજ બદલી ગઈ. ઓલી વેદરોય ના બીબીસી રેડિયો 1 ન્યુઝબીટ ને પોતાની મુશ્કેલીઓ, એલર્જી અને પોતાની લડાઈ વિશે બતાવ્યું.

જયારે ખાયું પીનટ બટર

ઓલી કહે છે કે જયારે પીનટ બટર ખાવાના કારણે તેને પહેલી વખત હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, ટો તેની જીંદગીનો સૌથી ડરામણો અનુભવ હતો. તેને ખબર ન હતી કે તેના શરીરમાં શું ચાલી રહ્યું છે. પણ, તેની ત્વચામાં સોજો આવી ગયો હતો અને લાલ પડી ગઈ હતી. સામાન્ય માણસ વિચારે છે કે એલર્જીથી બચવા માટે જે વસ્તુની એલર્જી છે તેને ખાવાનું છોડી દેવું જોઈએ. પણ, ઓલી માટે આ બધું એટલું સહેલું ન હતું.

તે મગફળી ખાવાનું છોડી શકે છે પણ કોઈ પણ એવી વસ્તુ જેમાં તેનો થોડોક જ ઉપયોગ તેના માટે જીવલેણ સાબિત થઇ શકે છે. અહિયાં સુધી કે તે કિસ પણ નથી કરી શકતા. જો સામે વાળાએ મગફળી અથવા તેના ઉપયોગથી ખાવાનું બનાવ્યું હોય ટો આ પણ ઓલી માટે ખતરો સાબિત થઇ શકે છે.

ઓલી કહે છે કે, ‘‘આના કારણે લોકોનું જીવન પણ ચાલ્યું ગયું છે. આ એક મોટો ખતરો છે. જે લોકોને એલર્જી નથી તે આ ખતરા વિશે વિચારી પણ નથી શકતા.’’ “ જો તમને એલર્જી નથી અથવા તમારા કોઈ ઓળખાણ વાળાને એલર્જી નથી તો તમારા માટે રજાઓની તૈયારી કરવી, ફલાઈટ માં જવાનું અને પ્રેમ સંબંધ બનાવવો ખુબ જ સહેલું થઇ જશે. તમે ચિંતા વગર આ કરી શકો છો.”

મગજમાં ફરતું ખાવાનું

ઓલી વેદરોય માટે બહારનું ખાવાનું એક મોટી સમસ્યા છે. ઓલી કહે છે કે તેઓએ કેટલીય રાતો એ વિચારીને વિતાવી કે ક્યાંક તેને એલર્જી તો નથી થઇ ને. તેથી તે બહારનું ખાવાથી બચે છે. જો ઓલીને થોડાક કલાકો માટે બહાર જવાનું થય તો તેને પહેલા ખાવા વિશે વિચારવું પડે છે. તેઓ કહે છે કે, “ આના કારણે તમારી જિંદગીનો મોટો ભાગ વિચારવામાં જ ચાલ્યો જાય છે કે કેવી રીતે તમે સુરક્ષિત ખાવાનું ખાશો. તમે તરત જ કયાય પણ નથી જઈ શકતા. પહેલા તમારા ખાવાની સગવડ કરવી પડે છે.”

હવાઈ સફરની મુશ્કેલીવિદેશમાં રજાઓ માણવા પણ ઓલી માટે ખતરાથી ઓછુ નથી. ફક્ત એ જ નહિ કે તમને હવાઈ જહાજમાં ખાવાનું મળશે પણ ભાષા પણ ખુબ જ મહત્વ રાખે છે. જો ભાષા સમજવામાં પણ ખુબ જ મહત્વ રાખે છે. જો ભાષાને સમજવામાં થોડી પર ભૂલ પણ તમારા જીવન પર બની શકે છે.

ઓલી બતાવે છે કે. “ જો તમારે હવાઈ સફર દરમિયાન એલર્જી થઇ જાય છે તો ઘણા લોકો વિચારશે જો મારી પાસે એપીપેન  (એલર્જીની દવા) છે તો હું સાજો થઇ જઈશ પણ એવું નથી.” એરલાઇન્સ ચિકીત્શા ઉપકરણ અને ફસ્ટ એડનો સમાન રાખે છે પણ ઓલીને ડર છે કે હંમેશા એટલું જ નથી હોતું.

તે કહે છે કે, “ જો તમે એપીપેન નો ઉપયોગ કરો કરો છે કે તો તમને તરતજ ઈલાજની જરૂર હોય છે. પણ હવાઈ સફરમાં એવું નથી હોતું.” “ તે સુરક્ષિત માહોલ નથી હોતો. હું આખી ટ્રીપ દરમિયાન તેજ ખાવાનું ખાવ છું જે મને લાગે છે કે આ સુરક્ષિત છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment