આ મજેદાર ફોટોને જોઇને તમે પણ કહેશો કે આવું કઈ રીતે થઇ શકે છે, વિશ્વાસ ન થતો હોય તો ક્લિક કરીને જુઓ…

39

એમ તો આપને જાણીએ જ છીએ કે સોસીયલ મીડિયા મનોરંજનનું એક સાધન છે, ત્યારે જ આ વાત પણ સાચી છે કે હાલના દિવસોમાં તમને સોસીયલ મીડિયા પર ઘણા બધા કોમેડી ફોટોસ જોવા મળતા હશે જે તમારું સપનું પણ હોય શકે છે. ઘણીવાર એવું પણ થાય છે કે આપણી સામે એવા ફોટો પણ આવી જાય છે જેને જોતા જ આપણે હેરાન થઇ જઈએ છીએ તો તમે પણ જુઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એવા થોડાક ફોટાઓ.

આમને તો જુઓ કાનમાં તેમણે શું પહેરી રાખ્યું છે.

આ રીતે તો કદાચ જ તમે તમારી જીભ બનાવી શકો છે.

આ જુઓ કેવી રીતે કરીને દેખાડી દીધુ, તમારા કામની વાત નથી.

આ કોઈ ભૂત નથી પણ સેનાના સૈનિક છે, તેનો પહેરવેશ જ આવો છે.

આ જનાબ પોતાના માલિકને બહુજ હેરાન કરે છે, જે પાળતા હતા તેમને જ કરડતું હતું બોલો હવે માલિકે મોઢું જ બંધ કરી દીધું.

જોયા છે કોઈના મોઢામાં આવા દાત

કોઈ આવી રીતે પણ હસી લે છે, જુઓ અને તમે પણ હશો.. જનાબના ચેહરા પર છવાયેલી ખુશી જ સમજાતી નથી.

વાહ શું વાત છે થોડુક અમને પણ આવું કરતા શીખવાડી દો કે આવું થાય છે કઈ રીતે, અમે પણ થોડીક સ્ટાઈલ મારી લેશું.

અરે ભાઈ, હવે આ છોકરી શું કરી રહી છે જો કોઈને સમજાતું જ નથી ખરેખર એવું શું છે આ છોકરીમાં જે આવું કરી રહી છે. ખબર જ નથી પડતી કે ઉંધી બેઠી છે કે પછી હાથ જ ઉંધા છે.

લોકો પાસેથી ઘણીવાર કહેતા સાંભળ્યું છે કાનમાં ઘણી તાકાત હોય છે પરંતુ આજે એવું થતા જોય પણ લીધુ કે કાનમાં કેટલી બધી તાકાત હોય છે.

તમે ક્યારે પણ નઈ જોયો હોય આવો ટેંક

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment