આ મહિલા પાસે એવી અલૌકિક શક્તિ છે જે યમરાજને પણ આપે છે ટક્કર, મૃત્યુ પહેલા જ આપી દેશે સંકેત…

20

આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવશું જે યમરાજ કરતા પણ એક કદમ આગળ છે. આ મહિલા પાસે એવી અલૌકિક શક્તિ છે જે સામાન્ય માણસ પાસે નથી હોતી. જી હા તેનાથી ખબર પડી જાય છે કે કઈ વ્યક્તિની મૃત્યુ થવાનું છે.

મીરરની રીપોર્ટને માનો તો ઓસ્ટ્રેલિયામાં રહેવાવાળી ૨૪ વર્ષીય “અરી” નો એવો દાવો છે કે તે પોતાની શક્તિઓથી એ જાણી લે છે કે કઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે. તેનું કહેવું છે કે તે પોતાની “સિક્સ્થ સેંસ” ની મદદથી એવું કરી શકે છે. અરીએ જણાવ્યું કે જયારે તે ૧૨ વર્ષની હતી ત્યારથી તેને આભાસ થવાનું શરુ થયું હતું. આગળ તેને એક આશ્ચર્યચકિત કરી નાખે એવી વાત જણાવી.

તેમણે કહ્યું ૧૨ વર્ષની ઉમરમાં તે એકવાર પોતાના કોઈક સગાને જોવા ગઈ હતી જયારે તેમની મૃત્યુ થવાની હતી. અરીના મત મુજબ તેને એક બહુજ વિચીત્ર ગંધનો અહેસાસ થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે અરીના સિવાય તે ગંધને તેના પરિવારનું કોઈ સદસ્ય સુંઘી ન શક્યું. તેના પછી અરીને આવી ગંધ ઘણા બીજા લોકો પાસેથી પણ આવી, એ પણ થોડાક દિવસોમાં મરી ગયા. અરીએ પોતાની આ શક્તિને લઈને કહ્યું.

આ સિક્સ્થ સેંસ હોવા છતાં પણ તે કોઈનો જીવ નથી બચાવી શકતી. અરી બધુજ કહેતા કહેતા પણ એ નથી જણાવતી કે કોણ મરવાનું છે. તેને લાગે છે કે એવું કરવું સારું નથી. અરીને પણ નથી ખબર કે આનું શું પરિણામ આવશે અને લોકો એની વાત પર કેવું રીએક્ટ કરશે. અરી વિચારે છે કે તેમણે નિયતિ સાથે આવી મજાક ન કરવી જોઈએ તે કોઈને પણ મૃત્યુ વિશે નથી જણાવતી.

અરીનું કહેવું છે કે દરેકમાં એવી કોઈને કોઈ શક્તિ હોય જ છે, પરંતુ દબાવના લીધે લોકો તેને ધાર નથી દઈ શકતા અને જે શક્તિ તેમને પેદા થવાની સાથે મળી છે તે મોટા થવાની સાથે ક્ષીણ થઇ જાય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અરી મનોવૈજ્ઞાનીક બનવાના પહેલા એક કંપનીમાં સેક્રેટરી હતી. જોબથી હેરાન થઈને તેમણે મનોવિજ્ઞાન ક્ષેત્રમાં કરીઅર બનવવાનું નક્કી કર્યું. હવે તે ઘણી મહિલાઓને ટ્રેનીગ આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment