આ મહિલાને ધાતુ ખાવાની બીમારી હતી, પેટમાંથી નીકળ્યું મંગળસૂત્ર, બંગડીઓ અને ખીલીઓ…

13

ડોકટર પરમારે જણાવ્યું કે, ‘તેને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેનું પેટ પત્થરની જેમ કઠણ હતું. એક્સ રે થી ખુલાસો કર્યો કે તેના પેટમાં ઘણી બહારી વસ્તુઓ છે. સેફટી પીન ટેન ફેફ્ડામાં ફસાયેલી હતી અને તેના પેટમાં પણ તેનાથી છેદ થઇ ગયા હતા.’

માનસિક રૂપથી બીમાર એક મહિલાના પેટમાં અહિયાં સિવિલ હોસ્પીટલમાં ઓપરેશન બાદ અંદાજે દોઢ કિલો વજનના મંગળસુત્ર, બંગડીઓ અને લોખંડની ખીલીઓ કાઢવામાં આવી છે. એક સિનીયર ડોકટરે મંગળવારે આ જાણકારી આપી હતી. ડોકટરે જણાવ્યું કે અંદાજે 45 વર્ષની મહિલા સંગીતા ‘એફુંફેઝિયા’ નામની એક દુર્લભ વિકૃતિથી ગ્રસ્ત છે જેના કારણે વ્યક્તિ ધાતુની વસ્તુઓને ખાવા લાગે છે.

હોસ્પીટલના ડોકટર નીતિન પરમારે જણાવ્યું કે અંદાજે બે કલાક ચાલેલા ઓપરેશન બાદ મહિલાના પેટ માંથી લોખંડની ખીલીઓ, નટ બોલ્ટ, સેફટી પીન, યુ પીન, વાળોમાં લગાવવાવાળી પીન, કંગન, બંગડીઓ, ચેન, મંગળસુત્ર ઉપરાંત ઘણી બીજી વસ્તુઓ પણ કાઢવામાં આવી છે. એક સરકારી માનસિક ચીકીત્ષાલયથી મહિલાને હિય લાવવામાં આવી હતી. રસ્તાઓ પર બેસુધ હાલતમાં મળ્યા બાદ મહિલાને માનસિક ચિકિત્સાલયમાં ભરતી કરાવવામાં આવી છે.

ડોકટર પરમારે જણાવ્યું કે, ‘તેને પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તેનું પેટ પત્થર જેવું કઠોર હતું. એક્સ રે થી ખુલાસો થયો કે તેના પેટમાં ઘણી બહારી વસ્તુઓ છે. સેફટી પીન તેના ફેફ્ડામાં ફસાયેલી હતી અને તેના પેટમાં પણ તેનાથી છેદ થઇ ગયા હતા.’

ડોકટરોના જણાવ્યા અનુસાર એફુંફેગીયા બીમારીથી ગ્રસિત વ્યક્તિ લોખંડ અને ધાતુથી બનેલી વસ્તુઓ ગાડી જાય છે. કોઈ પણ વસ્તુ ધારદાર હોય કે ન પચવાવાળી, વગર કોઈ ચિંતા કર્યે વ્યક્તિ એવી વસ્તુઓને ગળી જાય છે. સામાન્ય રીતે માનસિક રૂપથી વિક્ષિપ્ત વ્યક્તિઓમાં મળી આવે છે, જેઓને ખાવાની વસ્તુઓની સમજ જ રહેતી નથી. વર્ષમાં આવી બીમારીના એક બે કિસ્સા આવતા જ રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment