આ મહિલા દાંતોથી બટકા ભરીને કરે છે મસાજ, મોટા મોટા સેલિબ્રિટી પણ આવે છે મસાજ કરાવવા…

18

મસાજ આપણા શરીરને ઘણો આરામ આપે છે અને બધી થકાવટ દુર કરી દે છે. મોટા શહેરોમાં લોકો સ્પામાં જઈને બોડી મસાજ લે છે. મસાજના પણ ઘણી રીત છે પરંતુ આજે અમે તમને એવી અજીબ મસાજ વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે ન તો તમે પહેલા ક્યારેય સાંભળ્યું હશે અને ના તો ક્યારેય પહેલા જોયું હશે. જી હા, આ છે દાંતોથી બટકા ભરીને કરવામાં આવતી મસાજ કેમ સાંભળતા જ કાન ઉભા થઇ ગયા ને ?

સૌથી પહેલી વાત તો એ છે કે સ્પાનો ટ્રેન્ડ ઘણી ઝડપથી વધી રહ્યો છે. લોકો હેલ્થ કોન્શિયસ થતા જાય છે. બીજા વાત એ છે કે તમે કોઈપણ સ્પા સેન્ટરમાં જઈને જુઓ તો મસાજ કરવા માટે વધારે પડતા સ્ટાફમાં તમને મહિલાઓ જ જોવા મળશે. તો કહેવું ખોટું ન થશે કે મહિલાઓ પાસેથી મસાજનું ચલન બહુ છે.

ખાસ રીતે મોટા શહેરોમાં ગ્લેમરસ છોકરીઓને સ્પા સેન્ટર પર પોતાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટે હાયર કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે આ રીત પણ જુનો થવા લાગ્યો તો સ્પા કરવાની રીત જ બદલી નાખવામાં આવી. જી હા, અમેરિકાનિ રહેવાસી એક મહિલાએ આ અનોખું મસાજ સેન્ટર ખોલ્યું છે.

૪૮ વર્ષીય ડોરોથી સ્ટીન આખી દુનિયામાં પોતાના મસાજ સેન્ટર પર આપવામાં આવતી અનોખા મસાજના કારણે ઘણી પ્રખ્યાત પણ થઇ ચુકી છે. તમને સાંભળીને અજીબ લાગશે પરંતુ આ હકીકત છે કે આની પાસે મસાજ ટ્રીટમેન્ટ લેવા માટે લોકો મહિનાઓ પહેલા અપોઈન્ટમેન્ટ ફિક્સ કરીને આવે છે. અહિયાં મસાજ હાથોથી નહિ પરંતુ પીઠ પર દાંતોથી બટકા ભરીને કરવામાં આવે છે.

દાવો કરવામાં આવે છે દાંતોથી કાપવાના કારણે મસાજ કરાવનારાઓને ઘણી રાહત મળે છે. ડોરોથી પોતાના મસાજ પાર્લર પર મસાજ ટ્રીટમેન્ટ આપવા માટે લગભગ દસ હજાર રૂપિયા લે છે. બીજી શરત એ છે કે ડોરોથી ખાલી સેલિબ્રિટીને જ આ ટ્રીટમેન્ટ આપે છે. એટલે કે તમારે સેલિબ્રિટી બનવું પડશે નહીંતર તમને આ થેરિપી નહિ મળે. તમને જણાવા માંગશું કે આ મસાજ થેરીપીના કારણે ડોરોથી ઘણી પ્રખ્યાત થઇ ચુકી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment