આ મહિલા 42 વર્ષ પછી જીવતી થઈને પાછી આવી, તેની આગળની કહાની સાંભળીને સ્તબ્ધ થઇ જશો…

35

ઉતર પ્રદેશના આઝમગઢમાં હેરાન કરી ડે તેવો મામલો સામે આવ્યો છે. જી હા, અહિયાં 42 વર્ષ બાદ એક મહિલા મરીને જીવતી પાછી આવી છે. વિશ્વાસ ન થાય.. ખુદ મહિલાના ગામના પણ આ ઘટનાથી હેરાન છે. મહિલા પોતાની ઓળખાણ બતાવવા માટે ડીએનએ ટેસ્ટ પણ કરાવવા તૈયાર છે. મામલાએ એવી વેગ પકડી કે જીલ્લા બહારના લોકો આના વિશે જ ચર્ચા કરી રહ્યા છે.

પ્રશાસનમાં મચી ગયો હડકંપ

મહિલા અચાનક સામે સામે આવવાથી પ્રશાસનની પરેશાની સૌથી વધારે વધી ગઈ છે. જી હા, હકીકતમાં, થયું એવું કે આઝમગઢ, કપ્તાન્ગંજ થાણાના ભવનપુર નિવાસી મહિલાને અભિલેખોમાં મૃત દેખાડવામાં આવે છે. આ બધું તપાસ અધિકારીઓ બીડીઓના નિર્દેશ પર કરવામાં આવ્યું. ગ્રામ વિકાસ અધિકારીએ વગર ગામમાં તપાસ કરાવ્યે મહિલાની મૃત રીપોર્ટ લગાવી દીધી જેથી મહિલાને મૃત જોવામાં આવી. સરકારી કાગળિયાંઓમાં મહિલાનું મૃત્યુ 12 વર્ષ પહેલા દેખાડવામાં આવી હતી. જયારે આ વાતની જાણકારી મહિલાને થઇ તો તેને ખોટા રીપોર્ટ લગાવવાના આરોપ ડીએનએ ટેસ્ટ કરાવવાની ચેતવણી આપી હતી. ત્યાર બાદ…

ભવનપુર નિવાસી બંશરાજી પત્ની સ્વ. બોઘન યાદવે સાત ઓગસ્ટે સંપૂર્ણ સમાધાન દિવસ પર સગડી તહસીલમાં પ્રાથના પત્ર દીધું. તેને લેખિત રીતે આરોપ લગાવ્યા કે તેને ફર્જીવાળા કરીને અભિલેખોમાં મૃતક દેવામાં આવ્યો જયારે તે જીવતા છે. મહિલાએ જણાવ્યું કે તેને 1976માં મૃતક દેખાડવામાં આવી છે, જયારે તેની પાસે રહેલી 1988 અને 81 ની પરિવાર રજીસ્ટરની કોપીમાં તે જીવતી છે. ફક્ત એટલું જ નહિ મહિલાની પાસે પોતાનું આધાર કાર્ડ પણ છે.

આવી રીતે પકડમાં આવ્યો ફર્જીવાળો

શિકાયત સંખ્યા 30096518001917 ની તપાસ માટે પ્રભારી અધિકારી સંપૂર્ણ સમાધાન દિવસને બીડીઓ બીલારીયાગંજ ને આધિકૃત કર્યું. બિદિઓએ આની તપાસ્ગ્રામ વિકાસ અધિકારી સત્ય પ્રકાશ સિંહ પાસે કરાવી. સત્ય પ્રકાશ સિહે વગર પીડીતાને મળ્યા અને ગ્રામ પ્રધાનનું બયાન લીધું, રીપોર્ટ રજુ કરી દીધો કે બંસરાજી પત્ની સ્વ. બોધનનું મૃત્યુ તારીખ આઠ જુલાઈ 1976ના થઈ ચુકી છે.

પ્રકરણ કરી દીધું બંધ

પ્રકરણને બંધ કરી દેવામાં આવ્યું છે. પીડિતા બંશરાજીએ જણાવ્યું કે તપાસ અધિકારી સત્ય પ્રકાશ સિહે ગામ આવ્યા અને કોઈ પણ પ્રકારની તપાસ ન કરી. હું જીવતો છું અને મારા ભત્રીજા રામ કોમળની સાથે રહું છું મારી પાસે ત્રણ જીવિત લગ્ન કરેલી છોકરીઓ છે. જો કોઈ શંકા છે તો મારો ડીએનએ ટેસ્ટ કરાવી લો. તપાસ અધિકારી સત્ય પ્રકાશ સિહે મૃત્યુ પ્રમાણ પત્રની વાત કરી છે. ન તો મને કોઈ પ્રમાણ પત્ર આપવામાં આવી રહ્યું છે અને ન તો વિપક્ષીનું નામ જણાવવામાં આવી રહ્યુ છે.

મહિલાએ એ પણ આરોપ લગાવ્યા છે કે સત્ય પ્રકાશ સિહે નાજાયઝ લાભ લઈને પોતાના પદનો દુરુપયોગ કરીને તેને મૃત ઘોષિત કરવા માટે ખોટી સુચના પરિવાર રજીસ્ટરમાં આપી દીધી. હકીકત તો છે કે ગામના કેટલાક લોકો બેઈમાનીથી મહિલાની સંપતી હડપવાનો પ્રય્તન કરી રહ્યા હતા. બંશરાજી નામની આ મહિલાની ઉંમર 92 વર્ષની થઇ ચુકી છે. જયારે ગામમાં આબાદીની થોડીક જમીન બચી છે. મહિલાએ તેને પોતાના ભત્રીજા રામકોમલને વસીયત કરી છે. પણ જ્યાં સુધી મહિલા જીવિત છે ત્યાં સુધી જમીન પર માલિકના હક માલિક નો રહેશે.

મહિલાનું કહેવું છે કે આ જમીન માટે તેને મૃતક જાહેર કરવામાં આવી રહી છે. આ બાબત જયારે બીડીઓ બીલારીયાગંજથી વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે મામલો જાણકારી માં છે. જો બંશરાજી બિન્દા છે તો હું જલ્દી જ મળીનેલ, પુરાવાઓની તપાસ કરીશ અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશ આ વિશે એસડીએમ સગડી પંકજ કુમાર શ્રી વાસ્તવનું કહેવું છે કે પ્રકરણ સંજ્ઞાનમાં હતું નહિ. સવ્યમ ગામમાં જઈને તપાસ કરીશ. જો કોઈ કર્મચારી અથવા અધિકારી તરફથી ખોટી રીપોર્ટ લગાવવામાં આવી છે તો તેના વિશે જીલ્લા અધિકારીને રીપોર્ટ મોકલવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment