આ 5 લક્ષણોથી ઓળખો ક્યાંક તમારો બોયફ્રેન્ડ અથવા તમારી ગર્લફ્રેન્ડ તમને ખોટું તો નથી બોલી રહ્યાને…

11

રિલેશનશિપ દરમ્યાન બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ કંઈપણ ખોટું બોલીને કોઈનું દિલ દુખાવી શકે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ખરેખર પાર્ટનર ક્યાં કારણોથી ખોટું બોલી રહ્યો છે વિશ્વાસ બંનેનું સૌથી પ્રમુખ કારણ હોય શકે છે. પરંતુ તમારો પાર્ટનર રિલેશનશિપમાં કોઈ કારણ વગર સતત ખોટું બોલે જ છે તો તમારે એક્શન લેવો જોઈએ. પરંતુ એની પહેલા તમારે કઈ નિર્ણય લો એની પહેલા તમારે ખાતરી કરી લો કે તમારો પાર્ટનર તમને ખોટું બોલી રહ્યો છે. એટલા માટે અમે તમને જણાવા જઈ રહ્યા છે કઈક લક્ષણ જેનાથી તમે ઓળખી શકો છો કે તમારો પાર્ટનર તમને ખોટું બોલી રહ્યા છે.

ખુદને વ્યસ્ત બતાવે

જો તમે તમારા પાર્ટનરને એના શેડ્યૂલ વિશે પૂછો છો અથવા પછી મેસેજનો રીપ્લાઈ ન આપવાનું કારણ પૂછો છો અને એ એક કે બે મિનિટનો સમય લઈને પછી કહે છે કે આજકાલ એ બીઝી છે અને પોતાની કહાની જણાવાતા પહેલા એ એકથી બે મિનિટનો સમય લે તો સમજી જાઓ કે તમારો/તમારી પાર્ટનર તમને ખોટું બોલી રહ્યો છે.

ઘણું બધું કહે છે બોડી લેન્ગવેજ

જો કોઈપણ બદલાવ તમારા/તમારી પાર્ટનરના બોડી લેન્ગવેજમાં દેખાય છે તો સમજી જાઓ કે એ કઈક છુપાવી રહ્યો/રહી છે. એના સિવાય જો વાતચીત દરમ્યાન આઈ કોન્ટેક્ટ ન કરી રહી/રહ્યો હોય તો એનો મતલબ કે એ સતત ખોટું બોલી રહી/રહ્યો છે. પરંતુ જો વધારે આઈ કોન્ટેક્ટ કરે છે તો આ પણ ખોટું ઈંડીકેશન આપે છે.

તમારા વ્યવહાર પર વિશ્વાસ કરો

જો તમે પોતાના પાર્ટનરના વ્યવહારમાં પહેલાથી કઈક ગડબડ નોટીસ કરી રહી છો અથવા કરી રહ્યા છો તો એને ઇગ્નોર ન કરો. પોતાના પર વિશ્વાસ રાખો અને મામલાની તપ શરૂ કરી દો. એના સિવાય જ્યારે તમારા પાર્ટનરના હાવભાવ એના શબ્દો સાથે મેચ ન થાય તો સમજી જાઓ કે તમારી/તમારો પાર્ટનર તમને ખોટું બોલી રહી/રહ્યો છે.

ડિફેન્સ મૈકેનીઝ્મ

જ્યારે કોઈ ખોટું કરે છે તો એ ડિફેન્સ કરવા લાગે છે. જ્યારે તમે તમારા પાર્ટનરને પ્રશ્ન કરશો તો એ ખોટું બોલશે અથવા પછી તમારો/તમારી પાર્ટનર મુદ્દો બદલવાનો પ્રયત્ન કરશે અથવા પછી ડિફેન્સિવ મોડમાં આવી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment