આ ખાતામાં પૈસા જમા કરવાથી સરકાર તમને આપશે 25 લાખ રૂપિયા… તો જાણો કઈ રીતે…

86

જો આપ વગર જોઈ જોખમના ઓછા સમયમાં લાખોનું ફંડ જમા કરવા માગો છો તો, આપ મોદી સરકારની યોજનામાં જોડાઈને આવું કરી શકો છો. પીએમ મોદીએ ઘણી બધી યોજનાની શરુઆત કરી હતી જેમાં વગર જોખમથી તમે લાખોનું ફંડ જમા કરી શકો છો. એવી જ એક યોજના છે પીપીએફ. આ યોજના પ્રમાણે તમે ઓછા સમયમાં સારી રીતે ફંડ જમા કરી શકો છો. જે આપના ભવિષ્યને સુરક્ષિત કરવામાં તમને કામ લાગશે. પબ્લીક પ્રોવીડેન્ટ ફંડ અથવા પીપીએફ  કેન્દ્ર સરકાર દ્વારા સમય મર્યાદા વધારવા આ યોજના ચલાવવામાં આવી રહી છે.

નહિ દેવો પડે કોઈ પણ ટેક્ષ

PPF  અકાઉન્ટ તમને ૨૪ લાખ રૂપિયા વ્યાજ ની ગેરંટી આપે છે. PPF માં પ્રત્યેક વર્ષ ૧.૫ લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરીને તમે ટેક્ષની પણ બચત કરી શકો છો. આ બચત સ્કીમ માં ઈનવેસ્ટ કરવા ઉપર તમને રોકાણ કાર્યના શરુઆતથી અંત સુધીમાં કોઈ ટેક્ષ દેવો નહિ પડે આનાથી તમારું PPF અકાઉન્ટ મેચ્યોર થાશે તો તમારા પર કોઈ ટેક્ષ નહિ લાગે.

એવી રીતે મળે ૪૭ લાખ રૂપિયા

હવે તમે PPF  અકાઉન્ટમાં પ્રત્યેક વર્ષ ૧.૫ લાખ રૂપિયા રોકાણ કરો છો તો તમે ૧૫ વર્ષમાં કુલ ૨૨,૫૦,૦૦૦ રૂપિયા જમા કરી શકો છો. PPF પર અત્યારે તો ૮% વ્યાજ મળી રહ્યું છો. આ આધાર પર ૧૫ વર્ષમાં લગભગ ૨૫ લાખ રૂપિયા વ્યાજ મળશે. ૧૫ વર્ષનો સમય પૂરો થયા પછી જયારે PPF અકાઉન્ટ મેચ્યોર થાશે ત્યારે તમને લગભગ ૪૬,૭૫,૯૧૪ એટલે લગભગ 47 લાખ રૂપિયા મળશે. તમે તે રકમથી ઘર ખરીદી શકો છો, છોકરાઓના ઉચ્ચ ભણતર અને અન્ય તમારી મોટી જરૂરિયાતોને પૂરી કરી શકો છો.

આટલા રૂપિયા જમા કરવા પડશે જરૂરી

એક વ્યક્તિ એક જ PPF ખાતું ખોલી શકે છે હા પણ નાબાલિક છોકરાઓના બદલામાં અકાઉન્ટ ખોલી શકો છો. પણ જોઈન્ટ અકાઉન્ટ ખોલવા માટેની સુવિધા નથી. આ અકાઉન્ટને ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા અને વધારે ૧,૫૦,૦૦૦ રૂપિયા વર્ષમાં જમા કરાવવાના હોય છે. જો નાબલિકનું અકાઉન્ટ છે ટો વર્ષના ૧૦૦ રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો તમે આ ખાતામાં ચાલુ વિત્ત્ય વર્ષમાં કોઈ પૈસા જમા નથી કરાવ્યા તો તમારે પ્રતિ વર્ષ ૫૦ રૂપિયા ફાઈન દેવો પડશે. આપને જણાવી દઈએ કે એક વયક્તિએ પીપીએફ અકાઉન્ટમાં વર્ષે અધીક્તમ ૧.૫ લાખ રૂપિયા જ રોકાણ કરી શકો છો. પીપીએફ અકાઉન્ટમાં આનાથી વધારે પૈસાનું રોકાણ કરી શકાતું નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment