આ ખતરનાક કૈટ ફીશ જમીન પર કબુતરોનો શિકાર કરે છે, જાણીને હેરાન થઇ જશો…

11

જો કોઈ તમને કહે કે માછલીઓ કબૂતરનો શિકાર કરી શકે છે તો એ વાત તમને મજાક લાગતી હશે, પણ તમને જણાવી દઈએ કે આ હકીકત છે. જી હા, આ અજબ ગજબ દુનિયામાં એક માછલી એવી પણ છે જે કબૂતરનો શિકાર કરવામાં કુશળ છે. પોતાની તે જ ચાલાકીને લઈને તેને નામ મળ્યું છે ‘કેટ ફીશ’ નું.

જણાવવા ઈચ્છીએ છીએ કે આ માછલી વ્હેલ પ્રજાતિની લુપ્ત થતી જતી પ્રજાતિ છે. અંદાજે ત્રણ વર્ષ પહેલા જયારે તે માછલી ભારતના પહાડી વિસ્તારોમાં મળી આવી હતી તો વૈજ્ઞાનિક પણ હેરાન રહી ગયા હતા. વૈજ્ઞાનિક વિચારમાં પડી ગયા હતા કે સમુદ્રમાં મળી આવતી આ માછલી પહાડો સુધી આખરે પહોચી કેવી રીતે.

માનવામાં આવે છે કે પહાડી વિસ્તારોમાં હવે તેનો સારો એવી સંખ્યા થઇ શકે છે. લુપ્ત થતી કૈટ ફિશની ઉમર વધારેમાં વધારે 10 વર્ષની હોય છે. વ્હેલ પ્રજાતિની આ માછલી શેડ્યુલ વનમાં છે. તેને ડેવિલ કૈટ ફીશ પણ કહેવામાં આવે છે. હંમેશા શાંત રહેવાવાળી આ માછલી ઘાત લગાવીને હુમલો કરે છે.

એટલું જ નહિ પ્રાણીઓ વગેરેનો પીછો કરીને પણ શિકાર બનાવી લે છે કૈટ ફિશને સૌથી વધારે કબૂતરનો શિકાર પસંદ કરવો પસંદ છે. તે ઉડતા કબુતરોનો શિકાર ખુબ જ આરામથી કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment