આ ખાસ કારણોસર બધા લોકોએ સેલીબ્રેટ કરવો જોઈએ વેલેન્ટાઈન ડે, જાણો શું છે કારણ…

31

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો એટલા માટે કહેવામાં આવે છે કે આ મહિનામાં વેલેન્ટાઇન વીક આવે છે. વેલેન્ટાઈનને લઈને હંમેશા લોકોનું માનવું હોય છે કે આ ખાસ દિવસ કુંવારા લોકો માટે જ હોય છે. પણ તમને જણાવી દઈએ કે, જે ખાસ કારણ જે કહે છે આ પ્રેમના આ તહેવારને દરેક લોકોએ મનાવવો જોઈએ.

નારાજ થઇ ગયેલાં પાર્ટનરને મનાવવાની તક

વેલેન્ટાઇન વીકના દરમિયાન આજુ બાજુની પ્રકૃતિ પણ રોમેન્ટિક થઇ જાય છે. જીમથી લઈને રેસ્ટોરેન્ટસ સુધી કપલ ઓફર ચાલુ થઇ ગયા છે, બજારમાં એક્થીએક સારા ગિફ્ટ આઈટમો શણગારાઈ ગઈ છે. એટલે સુધી કે મ્યુઝીક ચેનલોમાં પણ રોમેન્ટિક ગીતો પ્લેલીસ્ટની સાથે તૈયાર છે. તો તમે પણ મોકા પર ચોકો મારો અને તમારા રૂઠેલા પ્રેમને માનવી લો. રોમેન્ટિક માહોલમાં તમે પ્રેમ જતાવશો તો તે જૂની બધી વાતો ભૂલી જશે.

ક્રશને ઈમ્પ્રેસ કરવાની તક

વેલેન્ટાઈન દિવસના બહાને તમે તમારા ક્રશને ડેટ પર ચાલવાનું પૂછી શકો છો. જો તે તમને પણ તે પસંદ કરે છે તો ઘણો આવકાશ રહે છે કે આ રોમેન્ટિક મોસમમાં તે તમારી ઓફર ના નહિ પાડે. જો તે તમારી સાથે ડેટ પર ન આવે, તો પણ તમે રોઝ ડે અથવા ચોકલેટના બહાને તેને સરપ્રાઈઝ આપીને ઈમ્પ્રેસ પણ કરી શકો છો.

પોતાને જાણવાની તક

જરૂરી નથી કે પ્રેમ હંમેશા કોઈ બીજા તરફથી કરવામાં આવે. પોતાનાથી પણ પ્રેમ કરવો જરૂરી છે. વેલેન્ટાઈનના દિવસે જો તમે સિંગલ છો, તો આનો તમારે ખુબ ફાયદો ઉઠાવવો જોઈએ. તમે ડેટની જગ્યાએ સોલોટ્રિપ પર જાઓ, સૈલુન સર્વિસ લઈને પોતાને લલચાવો, પોતાના માટે ગિફ્ટ ખરીદો અને તમે એ બધા કામ કરો જેનાથી તમને ખુબ જ ખુશી મળે છે.

સેલિબ્રેશનનું બહાનું

દોડાદોડી વાળી જીંદગીમાં પાર્ટી કરવાનું બહાનું મળી જાય, આનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે. તે જ રીતે, ભલે આપણે પ્રેમ દરરોજ જતાવીએ છીએ. પણ તેનું જશ્ન એક દીવસ તો મનાવવો પડે છે બોસ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment