આ કારણથી લગ્ન પછી સુખી રહે છે પતિ પત્ની, સામે આવ્યું રહસ્ય…

24

લગ્ન થયેલ લાઈફ સફળ બનાવવા માટે પ્રેમ અને  સમજદારી જ નહિ પરંતુ જીનની પણ મહત્વની ભૂમિકા હશે. આ વાત એક રીસર્ચમાં સામે આવી છે. આની પહેલા કરવામાં આવેલ રીસર્ચમાં આ વાતનો સંકેત મળ્યા છે કે સફળ વૈવાહિક જીવન અંશતઃ આનુવંશિક પરિબળોથી પ્રભાવિત થાય છે અને ઓક્સિટોસિન સામાજિક સમર્થનમાં મદદરૂપ થાય છે.

હાલિયા શોધ પ્રમાણે, વિશેષ જીન્સોમાં અલગ અલગ ઓક્સીટોસીનની કાર્યપદ્ધતિ સાથે જોડાયેલ છે અને આ સમગ્ર રીતે સલ્ફ વૈવાહિક જીવન પર અસર નાખે છે.

જીન્સ પાર્ટનર્સ વચ્ચે સમન્વય માટે પણ મહત્વપૂર્ણ હોય છે.

આ શોધમાં અલગ અલગ પ્રકારના જીનોટાઈપ ઓક્સીટોન રીસેપ્ટર જીન્સ (ઓએક્સટીઆર) ના સંભવિત જીન્સ સંયોજનનો વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે જણાવે છે કે કઈ રીતે જીવનસાથી એકબીજાનો સહયોગ કરે છે. આ સફળ વૈવાહિક જીવનનો મુખ્ય નિર્ધારક હોય છે.

ઓક્સીટોસીનનું લક્ષ્યાંક નિયમન તેમજ રીલીઝ સાથે જોડાયેલ હોવાના કારણથી ઓએક્સટીઆરને લક્ષ બનાવમાં આવ્યું.

અમેરિકાના બિંધમટન વિશ્વવિદ્યાલયના એસોસિયેટ પ્રોફેસર રિચર્ડ મૈટસનએ કહ્યું, “સફળ વૈવાહિક જીવન માટે જીન્સ આધાર રાખે છે, કારણ કે જીન્સ વ્યક્તિ માટે સુસંગત છે અને વ્યક્તિઓની લાક્ષણિકતાઓ લગ્નને અસર કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment