આ કારણથી પોતાના પતીથી દુર થવા લાગે છે મહિલાઓ, આ કારણથી બદલે છે આદતો…

46

મોટાભાગે મહિલાઓ એક ઉંમર પછી પોતાના પતિથી દુર રહેવા લાગે છે, જેને અમે અને તમે સામાન્ય વાત ગણીએ છીએ, પરંતુ એવું નથી. પોતાના પતિથી દુર સુવાની આદત મહિલાઓમાં એક હાર્મોનલ ચેન્જ થવાના કારણે આવી જાય છે. આ વાતનો ખુલાસો એક શોધમાં કરવામાં આવ્યો છે, જેમાં ઘણી ઉંમરની મહિલાઓ અને છોકરીઓ શામેલ હતી. જેના પર શોધકર્તાઓએ શોધ કરીને એ જાણ્યું કે હાર્મોન ચેન્જ થવાના કારણે મહિલાઓમાં આદત આવી જાય છે.

મહિલાઓ પોતાના પતિથી દુર એકલામાં સુવાનું પસંદ કરે છે અને તેનું કારણ છે પ્રોજેસ્ટ્રોન હાર્મોનની ઉણપ થવી. મહિલાઓમાં આ હાર્મોનની ઉણપ થવા લાગે છે અને તેમની અંદરથી ફીજીકલ રીલેશનશિપની દિલચસ્પી ઓછી થવા લાગે છે.

શોધ દરમિયાન જાણવા મળ્યું કે વધતી ઉંમરની સાથે પ્રોજેસ્ટોનની ઉણપ થવાના કારણે શરીરમાં સંબંધ બનાવવાની ઈચ્છા ઓછી થતી જાય છે અને પછી તે પોતાના પતિથી દુર થવા લાગે છે.

પરંતુ વીસ વર્ષથી ૨૮ વર્ષની ઉંમરની મહિલાઓમાં આ હાર્મોન બહુજ તેજ હોય છે, જે કારણથી મહિલાઓ સંબંધ બનાવવા માટે  ઈચ્છુક રહે છે.

શોધકર્તાઓએ શોધમાં ૧૬ વર્ષથી ૫૫ વર્ષ સુધીની મહિલાઓને શામેલ કરી હતી, જેમાં તેમણે જાણ્યું કે એક ઉંમર પછી મહિલાઓમાં સંબંધ બનાવવાની ઈચ્છા ઓછી થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment