આ જંગલમાં આવતા જ દુર થઇ જાય છે મોટામાં મોટી બીમારી, રહસ્ય જાણીને થઇ જશો હેરાન…

10

તણાવ આજે દુનિયાભર માટે એક મોટી સમસ્યા છે. ડોકટરના જણાવ્યા અનુસાર તણાવ જ તમામ બીમારીઓનો પાયો છે. તેનાથી જેટલું દુર રહી શકાય તેટલું જ સારું છે. પણ, નવા દોરના રહેણી કરણીએ પણ આપણને ગુલામ બનાવી દીધા છે. તણાવ મુક્ત રહેવા માટે લોકો અલગ અલગ દવાઓ ખાવા લાગે છે. કોઈ મેડિટેશન કરી છે તો કોઈ યોગ. પણ, જાપાનના લોકો તણાવમુક્ત રહેવા માટે કુદરતના શરણમાં જઈ રહ્યા છે.

અહિયાં લોકો તનાવમુક્તિ આપવા માટે જંગલોમાં ફોરેસ્ટ થેરાપી આપવામાં આવી રહી છે. ફોરેસ્ટ ગાઈડ અને થેરેપીસ્ટ ત્સ્યોસી મસુજાવાનું જણાવવાનું છે કે જાપાનની રાજધાની ટોકિયોમાં તણાવથી રહેવા અને પ્રકૃતિની નજીક આવવાનો મંત્ર અને ખજાનો બંને છે.

ટોકિયો કુદરતી ખુબસુરતીથી લવરેજ છે. અહિયાંના જંગલોમાં દરેક પ્રકારના ઈલાજ જરૂરી છે. અહિયાં ઘણા પ્રકારની જડીબુટ્ટી મળી આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય, પણ આ બીમારીને જળમાંથી ખત્મ કરવાની તાકાત રાખે છે. આ જડીબુટ્ટીઓનો ઉપયોગ ઘણા પ્રકારની દવા બનાવવા માટે પણ ઉપયોગ થાય છે.

ટોકિયોના આ જંગલોમાં તણાવમુક્ત થવા માટે લગભગ જાપાનથી લોકો આવે છે. આમાં મોટી માત્રામાં ઓફીસ કર્મચારીઓની હોય છે. આખા જાપાનમાં જંગલોમાં 62 થેરાપી સોસાયટી છે, જે અહિયાં લોકોની મદદ કરે છે. આ થેરેપી દ્વારા લોકો ચોખ્ખી હવામાં ઊંડો શ્વાસ લે છે, મેડિટેશન કરે છે.

પક્ષીઓની ટહુકાની પણ થેરેપી

ત્સયોસી મસુજાવા જણાવે છે કે સવારે ઉઠીને ફક્ત પક્ષીઓનો કલરવ સાંભળવામાં આવે તો પણ તે એક થેરાપી કામ કરે છે. સવારના સમયે પક્ષીઓ જયારે અવાજ કરે છે ત્યારે, તો લાગે છે કે તે એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. તેની આ વાતો માણસોનું હદય પીગળાવે છે અને તણાવ દુર કરે છે. પોતાને તંદુરસ્ત રાખવાનો જાપાનીઓની આ રીત દુનિયાભરમાં વખાણ મેળવી રહ્યો છે.

મેડીકલ સાયન્સમાં રીસર્ચ કરવાવાળાઓ માટે પણ આ જંગલ આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે. તેઓનું પણ કહેવું છે કે આ જંગલમાં તણાવ ઓછો કરવા માટે અને બ્લડ પ્રેસર ઓછુ કરવા માટેની દવાઓ ઉપલબ્ધ છે. ફોરેસ્ટ્રી એન્ડ ફોરેસ્ટ પ્રોડક્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટના પ્રોફેસર તાકાહીદે અકાગાવાનું જણાવવાનું કે આ જંગલોની આબોહવામાં તણાવ પેદા કરવાવાળા હાર્મોનને નિયંત્રણ કરવાની તાકાત છે. સાથે જ અહીયા આપવામાં આવતી થેરેપી એંટી એજીંગ છે. એટલે કે ફોરેસ્ટ થેરાપીથી તમારી ઉંમર લાંબી થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment