આ ઈશારાઓ જણાવી દે છે કે કોણ તમારી સાથે કરી રહ્યું છે ફલર્ટ…

93

કોઈ પણ છોકરીનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની એક બેમિસાલ રીત છે ફલર્ટ કરવું. પણ ક્યારેક ક્યારેક આ રીત એટલી બધી સાધારણ હોય છે કે તમે સમજી શકતા નથી કે સામે ઉભેલો વ્યક્તિ તમને ફલર્ટ કરી રહ્યો છે. જો આવા ઈશારા કરીને કોઈ તમને સંકેત આપવા માંગે છે કે તે તમને પસંદ કરે છે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે કઈ રીતો છે જેણે કરીને તમને ખુશ કરવાના પ્રયત્ન કરી રહ્યા છો.

જો તે તમને વારે વારે પોતાને સિંગલ હોવાનું જણાવ્યા કરે છે તો જાણી લો કે તે તમને પસંદ કરે છે. સાથે જ તમને કોઈન કોઈ કારણે ન છુટકે પ્રયત્ન કરો તો તે પણ એક સંકેત છે કે તે તમને દોસ્તી કરવા ઈચ્છે છે.

જો કોઈ છોકરો દરેક સમયે તમારી આજુબાજુ જ મંડરાઈ છે અથવા દુરથી પણ તેની નજર તમારા પર ટકેલી છે તો તે એ વાતનો સંકેત છે કે તે તમને ખુબ જ પ્રેમ કરે છે.

ગળે લગાવવાની રીત

આમ તો બધા એકાબીજાને ગળે લગાવે છે પણ દરેક કોઈ છોકરો તમને પસંદ કરે છે તો તેના ગળે લગાવવાની રીત તમે ધ્યાન જોવા પર મેળવશો કે કેટલીક સેકંડથી વધારે હશે.

કોઈ છોકરો તમને પસંદ કરતો હશે તો તેના શરીરના હાવભાવ અને ઈશારાઓ જણાવી દે છે કે તે તમારા પ્રેમમાં પાગલ છે. પણ આ ઈશારાઓને સમજવા માટે થોડી બારીકાઇથી ઓબ્ઝર્વ કરવું પડશે.

સોશ્યલ મીડિયા પર વ્યવહાર

જો કોઈ તમને પસંદ કરે છે તો દરેક પોસ્ટમાં તે તમને ટેગ કરશે. ત્યાં સુધી કે કોઈ જોકસ પર પણ ટેગ કરવાનું નહીં ભૂલે. આ વાતોથી સમજી જાઓ કે તે તમને તમારી તરફ ખેંચાવવા માંગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment