આ હોટ મહિલા પોલીસ કર્મીની સુંદરતા બની દુશ્મન, લોકો સામેથી કહી રહ્યા છે કે અમને ગિરફ્તાર કરી લો…

18

દુનિયાની સુંદર મોડલ, નર્સ અને ટીચર વિશે તો તમે લોકોએ સાંભળ્યું તો હશે જ પણ આ દિવસોમાં જર્મનીની એક હોટ પોલીસ ઓફિસર પોતાની સુંદરતાના કારણે ઇન્સટાગ્રામ પર એટલી બધી છવાયેલી છે કે તેને હવે પોતાની નોકરી ખતરામાં નજરે આવવા લાગી છે. આ સોશ્યલ મીડિયા પર વાયરલ મહિલા પોલીસકર્મી પોતાની સુંદરતા અને ફીટ બોડીને લઈને ચર્ચામાં બનેલી હતી.

સામાન્ય રીતે પોલીસનું નામ સંભાળતા જ લોકોનો શ્વાસ ફૂલાવવા લાગે છે, પણ આ મહિલા પોલીસના હાથો લોકો ગિરફ્તાર થવા માટે નિયમોને તોડવા પસંદ કરી રહ્યા છે. હકીકતમાં, જર્મનીમાં આ દિવસોમાં લોકોને એક મહિલા પોલીસ કર્મીની નજરોમાંથી બચવાનું બિલકુલ પણ પસંદ નથી. જર્મનીની પોલીસકર્મી એડ્રીએન કોલેસજરની સુંદરતાના કારણે લોકો તેને વારે વારે જોવા ઈચ્છે છે.

એડ્રીએન કોલેસજરના ફેંસ ત્યાં સુધી કહે છે કે તેની સામે ગાડી સ્પીડમાં ચલાવશે, જેનાથી તે અમને અરેસ્ટ કરી શકે. આ સીનીયર પોલીસ ઓફિસરની ઉંમર અત્યારે 31 વર્ષની છે અને તેના ફોટાઓ ઇન્સટાગ્રામ પર છવાયેલી છે. સોશ્યલ મીડિયા પર લોકો કહી રહ્યા છે ‘મેડમ અમને ગિરફ્તાર કરી લો’.

એડ્રીએન રોજ પોતાની ફીટ બોડીની સૌથી વધારે ફોટોઝ વર્કઆઉટ બાદ ઇન્સટાગ્રામ પર અપલોડ કરે છે. તેઓએ પોતાના સિક્સ પૈક એબ્સથી લોકોને ખાસું પ્રભાવિત કર્યું છે. તમને જણાવી દઈએ કે એડ્રીએન કોલેસજર પાછલા બે વર્ષોથી પોતાની સુંદરતાના ફોટોથી ઇન્સટાગ્રામ સેન્સેસન બનેલી છે. અંદાજે બે વર્ષમાં એડ્રીનીના લાખો ફોલોવર બની ચુક્યા છે.

પણ પોલીસ ડીપાર્ટમેન્ટને તેની આ વાત બિલકુલ પસંદ નથી આવી રહી. દિલચસ્પ વાત તો એ છે કે લાંબા સમયથી ‘મોડલ પોલીસ ઓફિસર’ના નામથી મશહુર થયેલી એડ્રીગન કોલેસગરને પોલીસે ચેતવણી આપી દીધી છે. ડીપાર્ટમેન્ટે ચોખ્ખું કહી દીધું કે એડ્રીએન કોલેસજર પોતાના ફોટા સોશ્યલ મીડિયા પર નાખવાનું બંધ કરે, નહીતર તેને નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે.

એડ્રીએનએ જણાવ્યું કે આ ફોટોઝ તેઓએ મહિલાઓ માટે પોસ્ટ કરી છે, તેથી ફીટનેસને લઈને ગંભીર થાય.એડ્રીની 2015માં બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનમાં પણ ભાગ લઇ ચુકી છે. કામની સાથે સાથે એડ્રીએન પોતાના 28 વર્ષના બોયફ્રેન્ડને પણ પૂરો ટાઇમ આપે છે. જર્મનીના આ સીનીયર પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે તેનું બેક સારું હોય એટલા માટે તે જીમમાં ખાસ રીતે પોતાના હીપ અને બેક પર ધ્યાન આપે છે.

એડ્રીએનનું જણાવવાનું છે કે તે પોતાના ફોટાઓ મહિલાઓને ધ્યાનમાં રાખીને પોસ્ટ કરે છે, નહિ કે મર્દોને. સાથે જ તે જણાવે છે કે તે પરફેક્ટ નથી, પણ પોતાની લાઈફથી ખુશ છે. એડ્રીએન કોલેસજર જયારે સૌથી પહેલા ઇન્ટરનેટ સેન્સેસન બની હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેને બોસેજને આવા ફોટાઓ પોસ્ટ કરવા પર કોઈ વાંધો હતો નહિ હવે તેની સુંદરતા તેની જોબ માટે રિસ્કી થઇ ગઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment