આ કાળજાળ ગરમીમાં તમે ઘરે બનાવો “મટકી ખીર”, અમારી આ રેસીપી જોઇને…

8

સામગ્રી

1 લીટર દૂધદોઢ કપ ચોખા, 2 ચમચી બદામ, 2 ચમચી પિસ્તા, અડધી ચમચી કેસર, 100 ગ્રામ ખાંડ, 2 ચમચી કાજુ, 1 ચમચી કીસમીસ, ૨ ચમચી અખરોટ, 1 ચમચી ઈલાયચીનો પાવડર

કુલ્હડની ખીર બનાવવાની વિધિ

સૌથી પહેલા કુલ્હડમાં પાણી પાણીમાં ડુબાવીને એક તરફ રાખી દો. ચોખાને પણ અડધી કલાક સુધી પલાળીને રાખી દો.

એક વાસણમાં દૂધ ગરમ કરો અને જયારે ઉબાડવા લાગે તો તેમાં ચોખા નાખી દો. મધ્યમ તાપ પર ચોખા અને દૂધના મિશ્રણને પકાવો. સતત તેને હલાવતા રહો અને પછી ડ્રાઈ ફ્રુટ્સ પણ નાખી દો.

ડ્રાઈ ફ્રુટ્સ નાખ્યા બાદ એક વાર ફરીથી મિશ્રણને હલાવો અને ઓછા તાપ પર પકવો.

હવે તેમાં થોડું કેસર અને ઈલાયચી પાવડર નાખીને સારી રીતે હલાવો. 1 મિનીટ બાદ ગૈસ બંધ કરી દો અને ખીર ઠંડી થવા દો.

ઠંડી થવા પર ખીરને મટકીમાં નાખીને અને ઉપરથી કેસર અને ડ્રાઈ ફ્રુટ્સ નાખીને સર્વ કરો. ગાર્નીસ કરવા માટે તમે ઈચ્છો તો તેમાં ઉપરથી આઈસક્રીમ સ્કૂપ પણ એડ કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment