આ ગામમાં 25 વર્ષની સુંદર કુવારી છોકરીઓની ભરપુર સંખ્યા છે, પણ તેના લગ્ન નથી થઇ રહ્યા, જાણો શું કારણથી ?

37

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે છોકરાની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી થવાના કારણે ઘણા રાજ્યમાં છોકરાઓ કુંવારા રહી જાય છે. તેને દુર બીજી છોકરીઓ સાથે લગ્ન કરવા પડે છે. ઘણા મામલાઓ એવા પણ સામે આવી ચુક્યા છે જ્યાં છોકરીઓના લગ્ન એક જ ઘરના બે બે છોકરાઓ સાથે કરવામાં આવી છે કારણ કે ત્યાં છોકરીઓ જ નથી.

પણ એક ગામ એવું છે જ્યાં છોકરીઓની સંખ્યા ખુબ જ વધારે છે પણ ત્યાં રહેલા મોટા ભાગના પુરુષો લગ્નને લાયક જ નથી. બ્રાઝીલના નોઈવા બે કોરડેએરો કસ્બા મહિલાનો ખુબ જ વિસ્તાર છે. અહિયાં ખેતીથી લઈને નિર્માણનું કાર્ય સુધી મહિલાઓ કરે છે.

અહિયાં રહેવાવાળી મોટાભાગની મહિલાની ઉંમર 25 થી ૩૦ વર્ષની વચ્ચે છે. નોંધવા જેવી બાબત એ છે કે તેમાં મોટાભાગની છોકરીઓ કુવારી છે, તેના લગ્ન થઇ શકતા નથી. હકીકતમાં, આ કસ્બામાં જેટલા પણ પુરુષો હતા તે પૈસા કમાવવા, નોકરી કરવા અહીંથી બહાર જઈ ચુક્યા છે.

જે પુરુષ ગામમાં રહે છે, તેમાંથી ઘણાના તો લગ્ન થઇ ચુક્યા છે અથવા તો તે સબંધમાં છોકરીના ભાઈ લાગે છે. આ જ કારણે ગામની છોકરીઓના સારા સબંધ નથી મળી શકતા.

બ્રાઝીલના આ ગામમાં અંદાજે 600 છોકરીઓ રહે છે. આ ગામમાં અવિવાહિત પુરુષોનું મિલન ખુબ જ મુશ્કેલ છે. આ મહિલાઓના લગ્ન એટલા માટે પણ નથી થઇ શકતા કે કારણ કે તે લગ્ન બાદ પોતાના ગામને છોડીને ક્યાય બીજે જવા તૈયાર થતી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment