આ દેશમાં મળ્યો રૂપિયાનો પહાડ, બેહિસાબ પૈસા કાઢી રહ્યા છે લોકો

59

તમે પહાડ તો જોયા જ હશે અને નથી પણ જોયા તો બાળપણમાં કોરા કાગળ પર પહાડ બનાવ્યા તો હશે જ. એ જ કલ્પના કરીને બનાવતા હશો કે માટી, રેતી, ઈંટ અને પથ્થરોની સ્તરોથી બનેલ એક ઉંચો પહાડ જેના પર જંગલી ઘાસ, વૃક્ષ છોડ ઉગેલા હશે. આ તો પ્રકૃતિની દેન છે પરંતુ શું ક્યારેય રૂપિયાનો પહાડ જોયો છે ? જો નથી જોયો તો અમે જણાવીએ છીએ, હાલમાં જ ક્યાં મળ્યો છે ‘કૈશ માઉટેન’.

આ કૈશ માઉટેન ચીનમાં જોવા મળ્યો છે. જે પુરા ૩૦૦ મિલિયન યાન અને ૪૪ મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે ૩૪ કરોડ રૂપિયાની નોટોથી બનાવામાં આવ્યો છે. આ ખાલી જોવા માટે બનાવામાં આવ્યો નથી, પરંતુ આ કૈશ માઉંટેનમાંથી રૂપિયા પણ લઇ શકાય છે. વાત એવી છે કે, આ ચીનની એક સ્ટીલ કંપનીનો બોનસ આપવાની રીત છે. ચોકી ગયા ને તમે!

રૂપિયાથી બનેલ આ પહાડ કર્મચારીઓને બોનસ આપવા માટે બનાવામાં આવ્યો છે. વાત એમ છે કે, આ સ્ટીલ કંપની દરેક વર્ષે આવી જ વિચિત્ર રીતેથી ન્યૂ યર દરમ્યાન પોતાના કર્મચારીઓને બોનસ આપે છે. દરેક કર્મચારીને ૬૦૦૦૦ યુઆન એટલે કે ૬૨ લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવ્યું. આ લીસ્ટમાં લગભગ પાંચ હજાર કર્મચારી શામેલ છે.

બોનસ આપવાનો આવી અજીબોગરીબ રીત પહેલા પણ અપનાવામાં આવી છે. ગયા વર્ષે કંપનીએ કૈશ ગેમ શો રાખ્યો હતો. આમાં કર્મચારી જેટલા ઈચ્છે એટલા કૈશ જીતી શકતા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment