આ દેશમાં મહિલાઓ સાથે થાય છે પ્રાણીઓ જેવો વ્યવહાર, બળજબરીથી કરાવવામાં આવે છે આવું કામ…

50

આધુનિક દુનિયામાં તમામ એવા દેશ છે જ્યાં મહિલાઓની સાથે પ્રાણીઓ જેવો વર્તાવ કરવામાં આવે છે. પોતાના અસ્તિત્વ માટે મહિલાઓને લડાઈ લડવી પડે છે. કેટલાક દેસ તો આવી માનસિકતાથી બહાર નીકળી રહ્યા છે પણ એવા દેશોનું લીસ્ટ પણ નાનું નથી જ્યાં આજે પણ મહિલાઓ રૂઢીચુસ્તતાના જાળમાં જકડાયેલી છે. આવાંજ એક દેશની હેરાન કરવાવાળી જાણકારી તમારી સામે લાવી રહ્યા છીએ.

અહિયાં વાત થઇ રહી છે નાઈઝીરીયા ની. નાઈઝીરીયામાં મહિલાઓની સાથે હદય પીગળાવી ડે તેવી હરકતને ખુલ્લેઆમ અંજામ દેવામાં આવે છે. અહિયાં જવાન છોકરીઓને મરઘી અને બકરીની જેમ ગર્ભવતી કરવામાં આવે છે.

જી હા, તમે બિલકુલ સાચું વાચ્યું. નાઈઝીરીયામાં નાની ઉમરની છોકરીઓ પર શાતિરોની નજર રહે છે. અહિયાં 13 થી 18 વર્ષની છોકરીઓને જબરદસ્તી ગર્ભવતી બનાવવામાં આવે છે.

નાઈઝીરીયામાં મોટા પ્રમાણમાં ખરાબ ધંધો કરવામાં આવે છે. અહિયાં ઓછી ઉમરની છોકરીઓને એવા લોકોને વહેચી દેવામાં આવે છે જેના કોઈ બાળકો નથી હોતા. આવા અપમાનજનક કાર્યને બેબી ફાર્મિંગનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે છોકરાઓની ખેતી.

છોકરીઓ જયારે ગર્ભવતી થઇ જાય છે તેને નજરબંધ કરવામાં આવે છે. એના સિવાય જે છોકરીઓ બીમાર થઈને હોસ્પિટલમાં ભરતી થાય છે. તેને અપહરણ કરીને ગર્ભવતી કરી દેવામાં આવે છે. છોકરીઓ ગર્ભવતી થઇ ગયા બાદ ગર્ભપાત પણ નથી કરાવી શકતી. કારણકે ત્યાં કાનુન કઈક એ પ્રકારનો છે.

નાઈઝીરીયામાં ગર્ભપાત કરાવવો ગેરકાનૂની છે. આ કારણથી આ બેબી ફાર્મિંગ ધમધોકાર ચાલી રહ્યું છે. અવેધ રીતે પેદા થયેલા છોકરાઓ 5 હજાર ડોલરમાં વેચવામાં આવે છે અને છોકરીઓ 4 હજાર ડોલરમાં વહેચાય છે. 2015 પછી આ મામલો ઘણા આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ઉઠી ચુક્યો છે પણ હજુ સુધી કોઈ સુનવણી નથી થઇ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment