આ દેશમાં લગ્ન પહેલા જ ચેક કરવામાં આવે છે છોકરાઓની મર્દાનગી, વર્ષોથી ચાલી આવે છે આ પ્રથા…

32

લગ્ન એક એવું બંધન છે કે જેમાં બે લોકો નહિ પણ બે પરિવાર બંધાય છે. આ દરમિયાન ઘણી બધી પારંપરિક વિધિઓમાંથી પસાર થવું પડે છે. આ પ્રથાઓ વિશે સાંભળીને ઘણી વાર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. આ અજબ ગજબ પ્રથા આજે પણ બનેલી છે. આવી જ એક પ્રથા છે જ્યાં લગ્ન પહેલા પુરુષોને પોતાની મર્દાનગી સાબિત કરવી પડે છે. આ દરમિયાન પુરુષોને ઘણા બધા પડકારોમાંથી પસાર થવું પડે છે. પુરુષોની મર્દાનગી સાબિત કરવા માટે તેની સાથે ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે, ત્યાર બાદ તેને લગ્ન માટે પસંદ કરવામાં આવે છે.

કરંટથી નક્કી થાય છે મર્દાનગી આ પ્રથા પશ્ચિમી દેશોની છે. અહિયાં લગ્ન પહેલા પુરુષોને મર્દાનગીની ટેસ્ટ દેવી પડે છે. પુરુષોની મર્દાનગી ટેસ્ટ દેતા પહેલા તેને દારૂ પીવડાવવામાં આવે છે. ત્યાર બાદ દારૂના નશામાં ધુત પુરુષોને 120 વોલ્ટના કરંટનો ઝટકો આપવામાં આવે છે. જો કોઈ પુરુષ આ કરંટને સહન કરી શકતો નથી તો તે સ્વયંવર માંથી બહાર થઇ જાય છે અને જો કોઈ પુરુષ કરંટના ઝટકાના આઘાતને સહન કરે છે તો છોકરી તેને લગ્ન કરવા માટે રાજી થઇ જાય છે. આ પરંપરા આફ્રિકી દેશોની છે.

આફ્રિકામાં એક બીજી પરંપરા છે જ્યાં લગ્ન પહેલા છોકરાઓને દારૂ પીવડાવવામાં આવે છે અને ત્યાર બાદ તેને છોકરી સાથે વાતચીત કરવા માટે કહેવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment