આ છોકરીના મગજની સામે કમ્પ્યુટરની સ્પીડ પણ ઓછી પડે છે, નોલેજ જોઈને ગૂગલ બોય પણ હેરાન હેરાન થઇ ગયા…

86

અમે તમને પરિચિત કરવા જઈ રહ્યા છીએ એક એવી છોકરી સાથે, જેના મગજ આગળ કમ્પ્યુટરની સ્પીડ પણ કઈ નથી. તેને એટલું નોલેજ છે કે ગૂગલ બોય કોટીલ્ય પંડિત પણ પાછળ રહી જશે. એટલું જ નહિ, છોકરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે.

ગૂગલ બોય કોટીલ્યનું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ શું તમે ગૂગલ ગર્લને જાણો છો. પંચકુલામાં રહેવાવાળી પાંચ વર્ષની વૈષ્ણવી ભણે છે તો કેજી માં, પણ તે કેટલાય એવા સવાલોના જવાબ એક સેકન્ડમાં આપી દેતી હતી, જો એક સામાન્ય માણસ માટે દેવા મુશ્કેલ હશે. ભારતથી જોડાયેલી ઘણી જાણકારીઓ, દુનિયાના બધા દેશોની જાણકરી, દુનિયાના બધા દેશોની રાજધાનીઓમાં નામ અને ઘણા એવા સવાલોના જવાબ તેની આંગળીઓ પર રહે છે.

વૈષ્ણવીના આ જ્ઞાનના કારણે લોકો તેને ‘ગૂગલ ગર્લ’ ના નામથી ઓળખવા લાગ્યા છે. આ ઉમરમાં છોકરાઓનું ધ્યાન રમવા કુદવામાં હોય છે, ત્યારે વૈષ્ણવીનું ધ્યાન જ્ઞાન એકત્રિત કરવા પર છે. વૈષ્ણવી મોટી થઈને આઈપીએસ ઓફિસર બનવા માંગે છે. વૈષ્ણવી ના માતા પિતાનું કહેવું છે કે વૈષ્ણવીને જે વાત એકવાર બતાવી દીધી, તેને તે ક્યારેય ભૂલતી નથી. જયારે વૈષ્ણવી બે વર્ષની હતી, ત્યારે તેને બધા દેશોની રાજધાનીઓના નામ યાદ રાખી લીધા હતા.

પાંચ વર્ષની ઉમરમાં જ્યાં છોકરાઓને સવાર સાંજનો ફર્ક નથી ખબર, ત્યાં વૈષ્ણવી દુનિયા જહાનની જાણકારીમાં પોતે સમેટાયેલા હતી. જ્ઞાન પણ એવું કે સવાલ ખતમ થયા પહેલા જવાબ મળી ગયો હોય. આ છોકરીને બધું યાદ છે, જેને યાદ કરતા કરતા તમારું માથું ચકકર ખાઈ જશે. વૈષ્ણવીના માતા પિતા સામાન્ય મધ્યમ વર્ગથી સંબંધ ધરાવે છે. વૈષ્ણવીના પિતા એક જવેલર છે અને તેની માતા એક ગૃહિણી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment