આ છોકરી પોતાની સાથે લઈને ફરે છે શરીરનું એવું અંગ, જોતા જ તમારું મગજ થઇ જશે છે સન્ન…

50

કેટલીક વસ્તુ કલ્પનાથી પણ ઉપર હોય છે. આ મામલો પણ કઈક આવો જ સાબિત થઈ રહ્યો છે. અહિયાં વાત થિયા રહી છે એક છોકરીની જે બીજાથી ઘણી અલગ જ છે. તેનો ચહેરો જોઇને તો કોઈને પણ એમ નથી લાગતું કે સામાન્ય નજર આવવાવાળી છોકરી પણ આવું કરી શકે છે. પણ સાચેજ આ દુનિયાએ હેરાન કરી દે તેવું કામ કર્યું છે.

આ છોકરી આમ તો ખીલ્ખીલાવતી જ નજર આવશે જેના કારણે લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે, પણ જેવું જ ધ્યાન તેના પગ તરફ જાય છે, તેની આખો હેરતઅંગેજ રીતે મોટી થી જાય છે. તમે વિચારી રહ્યા હશો કે તેના પગમાં એવું તો વળી શું છે જેને જોઇને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. હકીકતમાં, આ છોકરીના એક પગમાં લોકોને વગર ચામડીનું હાડકું નજર આવે છે. જી હા, સાચું હાડકું.

અમેરિકાની રહેવાસી ક્રિસ્ટી લોયલ નામની આ છોકરીને લોકો આજે પણ આ કારણે ઓળખવા લાગ્યા છે. લોકો તે સામાન્ય છોકરીની બહાદુરી સમજે છે. તેઓ કહે છે કે આ છોકરી સમાજની સામે મિસાલ છે. તેની બરાબરી કોઈ નથી કરી શકતું. તે મજબુત હદયની છોકરી છે. એટલા માટે તેને બધી મુશ્કેલથી લડતા આવડે છે. સ્થાનીય લોકોનુ કહેવું છે કે ક્રિસ્ટીનું આ કર્નામી અંજાન લોકો જોઈ લે તો તેનું દિલ પણ સેલ્યુટ કરવાનું કહેશે.

કદાચ આ જ કારણ છે કે તે જ્યાં પણ જાય છે લોકો તેના ફેન બની જાય છે. હકીકતમાં, તે પોતાની સાથે પોતાના પગની નીકળેલા હાડકાને લઈને ચાલે છે. જણાવી દઈએ કે, ક્રિસ્ટીની એવા ઘણા ફોટાઓ સોશ્યલ મીડિયામાં સામે આવી ચુક્યા છે. આ ફોટાઓમાં સોશ્યલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે ક્રિસ્ટી આવ્ય શા માટે કરે છે..? તેની પાછળ છુપાયેલું કારણ જાણ્યા બાદ તમે અં ક્રિસ્ટીને પસંદ કરવા લાગશો.

થયું કઈક એવું કે વર્ષ 2016માં ક્રિસ્ટીને પોતાનો પગ સુન્ન મહેસુસ થઈ રહ્યું છે. ધીરે ધીરે આ ઓછુ થવાની જગ્યાએ તે વધવા લાગયો. ડોકટરે કહ્યું કે ક્રિસ્ટીનો ડાબો પગ એક દુર્લભ પ્રકારના કેન્સરથી ગ્રસ્ત છે. એટલા માટે તેનો પગ કપાવવો પડી શકે છે. ક્રિસ્ટીની જિંદગીનો એ સૌથીઓ દર્દનાક દિવસ હતો.

ડોકટરની સલાહ બાદ ક્રિસ્ટીને પોતાના તરફથી એક પ્રસ્તાવ રાખ્યો. તેણે કહ્યું કે, ઓપરેસન બાદ તે પોતાના કાપેલા પગને પોતાની પાસે જ રાખવા માંગે છે. આ માં પર બધાને અજીબ લાગ્યું કે આ છોકરી આવું કેમ બોલી રહી છે..? ક્યાંક તે મજાકના મૂળમાં તો નથી…?

પણ ક્રિસ્ટી પોતાની વાત પર અડી રહી. હા પણ કીસ્ત્રીના માતાપિતાએ તેને આવું કરવા માટે રોકી છતાં પણ 25 વર્ષીય ક્રિસ્ટી એવું નહી કરે તો તો તેને ઝીંદગી ભર તેનો પસ્તાવો જિંદગીભર રહેશે. આખરે ક્રિસ્ટીની વાતને માનવું પડ્યું. ઓપરેસન બાદ તેની આ ઈચ્છા પૂરી કરવામાં આવી.

પગના હાડકાને પાછી આવ્યા બાદ ક્રિસ્ટીને એક કંપનીમાં સાફ કરવા માટે મોકલ્યા. ત્યાર બાદ જ કિસટ્રી જ્યાં પણ જાય છે તેને સાથે લઈને જાય છે. ફક્ત આટલું જ નહિ ક્રિસ્ટીના આ સાહસના કામને લોકોએ ઇન્સટાગ્રામના પેઝ પર તેને ‘વંડરફૂલ’ નામ આપ્યું છે.

હવે આ પેઝ દ્વારા ક્રિસ્ટી પોતાના ઈલાજ માટે પૈસા ભેગા કરી રહી છે. તમને જાણીને હેરાની થશે કે ક્રિસ્ટીને લગભગ 20000 લોકો ફોલો કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment