આ છોકરીનો માત્ર ૨૮ કિલો રહી ગયો હતો વજન, પછી કઈક થયું એવું તે લાગવા લાગી આટલી સુંદર…

49

ખોરાક, કોઈ પણ માણસની સૌથી મોટી જરૂરિયાત હોય છે. તેના વગર કોઈનું પણ જીવવું સંભવ જ નથી. પરંતુ ઇંગ્લેન્ડમાં રહેવાવાળી એક છોકરીએ લગભગ ખોરાક લેવાનું જ છોડી દીધું હતું, જેના કારણે તેનો વજન લગભગ ૨૮ કિલો થઇ ગયો હતો. તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેની ગમે તે સમયે મૃત્યુ નીપજી શકેત. છતાં પણ તે પછી છોકરીએ કઈક એવું કર્યું, જેના કારણે તેનો વજન ફરીથી વધવા લાગ્યો અને હવે તે બહુજ સુંદર થઇ ગઈ છે.

હકીકતમાં, દર્બીશાયરમાં રહેવાવાળી એની વીંડલી જયારે ૧૫ વર્ષની હતી, ત્યારે તેને એનોરેક્સિયા નામની એક જીવલેણ બીમારી થઇ ગઈ હતી. આ બીમારીમાં વ્યકિતને ખાવાપીવાથી ડર લાગવા લાગે છે કે ખોરાક લેવાથી તેનો વજન વધી ન જાય. આ વિકૃતિ માણસ પર એ હદ સુધી હાવી થઇ જાય છે તે ખોરાક લેવાનું જ છોડી ડે છે.

એની વીંડલીને પણ આ બીમારીએ પુરીરીતે પોતાના સકંજામાં લઇ લીધી હતી. એનીનો વજન જડપથી ઘટવા લાગ્યો હતો અને એક સમય એવો આવ્યો જયારે તેમનો વજન લગભગ ૨૮ કિલો રહી ગયો. તે સમયે એનીને જોવા પર એવું લાગતું હતું જેમ કે તે હાડકાનો માંચડો હોય.

૨૧ વર્ષની ઉમ્ર સુધી એનીએ જેવીતેવી રીતે આ બીમારીનો સામનો કરતી રહી, પરંતુ તેના પછી હાલત વધુ ખરાબ થવા લાગી. તેને ઘણીવાર હોસ્પીટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. હકીકતમાં, એનીના શરીરમાં જરૂરી પોષક તત્વ પુરીરીતે ખતમ થઇ ગયા હતા.

મીડિયા રીપોર્ટસ મુજબ, ખાવાના ડરના કારણે એનીને ૫ વર્ષમાં માત્ર બ્રેડ અને જૈમ જ ખાધું. તે દરમિયાન ડોક્ટરોએ પણ સાફ કહી દીધું કે જો એનીએ ખાવાનું શરુ ન કર્યું તો જલ્દી જ તેની મોત થઇ જશે.

કોઈ પણ રીતે એનીએ ચોકલેટ ખાવાનું શરુ કર્યું, જે તેના માટે વરદાન સાબિત થયું. હકીકતમાં, ચોકલેટ ખાવાથી તેનો વજન વધવા લાગ્યો હતો. બસ પછી શું હતું, એનીએ ચોકલેટને પોતાના દરરોજના ડાઈટમાં સામેલ કરી લીધી અને જેમતેમ કરીને ખોરાક પણ ખાવાની કોશીશ કરવા લાગી.

ચોકલેટના લીધે એનીનો વજન વધવા લાગ્યો. તેનું શરીર ભરાવા લાગ્યું અને ચેહરા પર પણ રોનક આવી ગઈ. એનીએ જક્ન્વ્યુ કે ‘પહેલા મારી હાલત એવી થઈ ગઈ હતી કે જો હું જાજુ બધું ખાવાનું જોય લાવ તો મારો મગજ ખરાબ થઇ જતો હતો. હું ગાંડાઓની જેમ દીવાલ પર માથું ભટકાડવા લાગતી હતી. પરંતુ એ હેરાનીની વાત છે કે ચોકલેટના લીધે આજે હું એકદમ સારી થઇ ગઈ છું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment