આ છોકરીનો ચહેરો મીનીટોમાં જ આ રીતે બદલાઈ ગયો, લોકો બોલ્યા આ સમત્કાર છે, હકીકત જાણીને તમે પણ સ્તબ્ધ થઇ જશો…

25

સુંદર દેખાવા માટે દરેક મહિલા મેકઅપનો સહારો લે છે, જે તેમની સુંદરતા પર ચાર ચાંદ લગાડી દે છે. તમે ધ્યાન આપ્યું હશે કે દરરોજ કોઈ છોકરી જો કાજળ લગાડીને ઓફિસે આવે છે તો એક દિવસ અચાનક જો તે કાજળ લગાડ્યા વગર આવી જાય તો બધા તેને પૂછે છે કે તે બિમાર છે કે શું ? મેકઅપની તાકાત જ એવી છે કે, આપણે બધા તેનાથી સારી રીતે પરિચિત છીએ.

થોડાક લોકો તો એટલી મસ્ત રીતે મેકઅપ કરે છે જેના પછી તેને ઓળખવા પણ અઘરું બની જાય છે. એક એવો જ વિડીયો હાલના દિવસોમાં સોસીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચીનની એક મહિલા મેકઅપની મદદથી એટલી મસ્ત દેખાય છે કે કોઈ પણ જોતું જ રહી જાય. ઇન્ટરનેટ પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો ચીનની એક છોકરીનો છે. તેનું નામ Qi Huahua જણાવામાં આવે છે. વિડીયોમાં સુંદરતા વધારવા માટે Qi Huahua ટેકનીક અને ગેજેટ્સની મદદ લેતી જોવા મળે છે. મેકઅપ દરમિયાન તેમણે આઈલેશેજ, કોન્ટેક્ટ લેન્સ અને પ્રોસ્થેટિક નોજ સુધીનો ઉપયોગ કર્યો છે.

Qi Huahua એ એટલો મસ્ત મેકઅપ કર્યો છે કે કોઈ પણ માટે આ વાત પર વિશ્વાસ કરવો અઘરો છે કે આ એજ છોકરી છે. જણાવી દઈએ, ચીનની ઘણી મહિલાઓ મેકઅપ સબંધી વિડીયો અને વ્લોંગ સોસીયલ મીડિયા પર શેયર કરે છે. તેમના અસલી અને મેકઅપ પછીના ચેહરામાં ઘણો તફાવત હોય છે.

સોસીયલ મીડિયા પર આ વિડીયો અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ વાર જોવામાં આવી ચુક્યો છે. લોકો કોમેન્ટ કરતા લખે છે કે એવું બની જ ના શકે, આ બંને અલગ અલગ છોકરીઓ છે. ત્યારે અમુક લોકો છોકરીની મેકઅપ સ્કીલ્સના વખાણ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment