આ છોકરીના મેકઅપ આગળ 3D ગ્રાફિક્સ ફેઈલ, હાથોનું જાદુ જોઇને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત…

26

શું તમને આ આંખો ગમી રહી છે કે ડરાવી રહી છે..? થોડા સમયથી આ છોકરીએ ઈંસ્ટાગ્રામ પર એવો તહલકો મચાવ્યો છે કે લાખો યુવા એના ફેન થઇ ગયા છે. વાત એમ છે કે, આ છોકરી પાસે અજબ ગજબ મેકઅપ કરવાનો એવો હુન્નર છે જે આજથી પહેલા ક્યાંય જોવા નથી મળ્યું.

જી હા, જો તમે આની મેકઅપ કરવાની કળાને નજીકથી જોઈ લેશો તો તમે પણ આના ફેન થઇ જશો. ફોટાઓમાં તમે આની ક્લાની તપાસ કરી શકો છો. તમારી જાણકારી માટે જણાવા માંગશું કે આ છોકરી ઇંગ્લેન્ડની રોમાની જેડ ટુલોક છે. એમણે પોતાના રસપ્રદ મેકઅપથી સોશિયલ મીડિયા પર પોતાના કેટલાય ફૈન બનાવ્યા છે.

માત્ર ૧૯ વર્ષની રોમાનીને ઘણી વખત તૈયાર થવામાં પાંચ કલાક સુધી લાગી જાય છે પરંતુ આ મહેનતનું ફળ એને એ મળે છે કે આજે ઈંસ્ટાગ્રામ પર એમના ઘણા બધા ફોલોવર્સ છે અને તેણી પોતાના આ જ હુન્નરનો ઉપયોગ કરીને હવે પૈસા કમાવા માંગે છે. રોમાનીના મેકઅપ પર નેચરનો અસર સાફ રીતે જોવા મળી શકે છે.

તમને કદાચ આ વાત જાણીને આશ્ચર્ય થશે કે રોમાનીએ પોતાની આ ક્લાથી દોઢ લાખ ફૈંસ કમાયા છે. આ બધા એમના ઈંસ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. રોમાનીની આ ક્લા લોકોને નેચર સાથે જોડતા એમાં નવી ઉમંગ ભરવાનો પ્રયત્ન કરે છે. રોમાની કહે છે કે એમની આ ક્લા દ્વારા લોકોમાં નેગેટીવિટી નથી આવતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment