આ છે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ, અંદાજે 1 મિનિટમાં ગાડી થઇ જશે પાર્ક…

22

દુનિયામાં પાવરહાઉસના નામથી વિખ્યાત ‘ચીન’ આ દિવસે પોતાના દેશના એયરપોર્ટને સ્માર્ટ બનાવવાના પ્રયત્નમાં લાગેલા છે. ચીનના બીઝીંગ ઇન્ટરનેશનલ એયરપોર્ટને રોબોટિક પાર્કિંગ સિસ્ટમથી લઈને લૈસ કરવાની તૈયારી પુર જોશથી ચાલી રહી છે. મહિનાના અંત સુધી એયરપોર્ટ પર આ સિસ્ટમ શરુ કરી દેવામાં આવશે.

બીઝીંગ ઇન્ટરનેશનલ એયરપોર્ટના આઈટી વિભાગના એન્જીનીયર બા જનરલે જણાવ્યું કે પાર્કિંગમાં 132 ગાડીઓ પાર્ક કરવામાં આવશે. અહિયાં પર આઠ રોબોટ પોતાની સેવા દેશે, હાલમાં આ સિસ્ટમને ટ્રાયલ થઇ રહી છે.

બા જનરલની માનીએ તો રોબોટ ૩.5 મેટ્રિક ટન સુધી ભાર લઇ જવામાં સક્ષમ છે. આ રોબોટસને એક વાર ચાર્જ કરવા પર તે છ કલાક સુધી કામ કરી શકો છો. સાથે જ બેટરી ઓછી થવા પર ખુદને રીચાર્જ કરવા માટે ચાર્જીંગ કરવા માટે પણ જઈ શકો છો.

એયરપોર્ટમાં કામ કરનારા રોબોટ ગાડીઓની સમસ્યાનું સમાધાન કરવા માટે સક્ષમ છે, જેમાંથી પાર્કિંગમાં થનારી દુર્ઘટનાઓથી ગાડીઓને બચાવી શકશે. આ રોબોટ અંદાજે એક મિનિટમાં ગાડીને પાર્ક કરી દેશે.

જો તમે ભૂલી ગયા છો કે તમારી ગાડી ક્યાં ઉભી હતી, તો તમને ફક્ત પાર્કિંગ ટીકીટને સ્કૈન કરવી અથવા કર પીકઅપ ટર્મિનલ પર કાર પ્લેટ નંબર નોંધાવવાની જરૂરી છે, કારની જગ્યા તમે આપો આપ ખબર પડી જશે કારણ કે અહિયાં સ્માર્ટ પાર્કિંગમાં ક્યુંઆર કોડ લગાવવામાં આવ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment