આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, જેને ખાવાથી શરીરની તાકાત અચાનક જ વધવા લાગે છે

110

જયારે તાકાતની વાત થાય છે ત્યરે આપડે ફળોની વાત કરીએ છીએ. જુદા જુદા ફળોનું સેવન આપડે કરીએ છીએ. જેથી આપણા શરીરમાં તાકાત બની શકે. ભારતમાં એવા ફળોની સંખ્યા વધારે છે. જેનો લાભ શરીરને અલગ અલગ વિટામીનના રૂપમાં મળે છે. ફળોને રોગો સામે લડવા માટે પણ ઘણું જ મહત્વપૂર્ણ જણાવામાં આવ્યું છે.

આજે આપણે ફળ વિશે વાત કરવાના છીએ તે સ્વાદમાં મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. આના ફાયદાઓ તો ઘણા બધા છે પરંતુ આની સાથે સૌથી મોટી વાત આ છે કે આના બીજ ખધા પછી આનો સ્વાદ તમારા મોઢામાંથી ક્યારેય નહિ ઉતરે. આ છોકરાઓથી લઈને વૃદ્ધ સુધી બધાને પસંદ આવે છે. આ ફળનુ નામ છે કીવી. કીવી મુખ્ય રીતે વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે પરંતુ સમયની સાથે આની ખેતી હવે ભારતમાં પણ ઘણી જગ્યાએ કરવામાં આવે છે.

કીવીનું સેવન તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે એનાથી શરીરમાં સાંધાનો દુખાવો અને અન્ય દુખાવાઓને ઓછા કરવામાં મદદ મળે છે. કીવી તમારા આખો માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તેનાથી તમારી આંખોની રોશની વધે છે અને તેનાથી આપણને ભરપુર માત્રામાં વિટામીન એ પ્રાપ્ત થાય છે.

કીવીમાં મેગ્નેસિયમ, પોટાસીયમ, અને વિટામીન એ ની ભરપુર માત્ર હોય છે. કીવીમાં ૬ વિટામીન અને આયરન પણ મળે છે જેનાથી શરીરમાં કમજોરી, લોહોની ખામી જેવી સમસ્યા થતી નથી. કેટલા લોકોનું શરીર થોડીક જ ઇજાથી કાળું પડી જાય છે, આવું થવું ઈ આયરનની ઉણપ દર્શાવે છે. કીવીનું સેવન આ પરેશાનીઓને જડમાથી ખત્મ કરી નાખે છે.

કીવીમાં ભરપુર માત્રામાં ફાઈબર રહેલા હોય છે જેનાથી કીવીનું સેવન કરવાવાળી વ્યક્તિનું પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે. કીવીનું સતત તમારા સરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે જેમાં કમજોરી, હાઈપરટેન્સન, ભૂખ ન લાગવી, આકોની રોશની ઓછી થઇ જવી, રાત્રે નીંદર ન આવવી વગેરે સામેલ છે. આ બાઝારમાં ખુબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને આ ફળની કીમત ૩૦૦ રૂપિયા પ્રતિકિલો છે જે તેના ફાયદાઓની આગળ કઈ પણ નથી આને આ ખુબજ સસ્તું ફળ તમારા સ્વાસ્થ્યનો પટારો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment