આ છે દુનિયાના સૌથી તાકાતવર પાસપોર્ટ, જાણો ભારતીય પાસપોર્ટ ક્યાં નંબર પર છે….

98

દુનિયા ફરવા માટે પાસપોર્ટ હોવો ખુબ જ જરૂરી છે. પણ કેટલાક દેશોના પાસપોર્ટ એટલા બધા તાકાતવર હોય છે કે દુનિયા ફરવામાં તમને ક્યાય પણ પરેશાની આવતી નથી. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સએ આ વર્ષની લીસ્ટ જાહેર કરતા જણાવી દીધું છે કે સૌથી તાકાતવર પાસપોર્ટ ક્યાં દેશનો છે. તો લીસ્ટ અનુસાર જાપાન અને સિંગાપુરના પાસપોર્ટ સૌથી તાકાતવર છે કારણ કે તેના દ્વારા તમે 189 દેશોમાં જઈને ફરી શકો છો અને તે પણ વીઝા વગર.

તેના પહેલા 201/8માં જર્મનીના પાસપોર્ટને સૌથી તાકાતવર કરાવી દેવામાં આવ્યા હતા. જયારે બીજી તરફ આ લીસ્ટમાં ભારતીય પાસપોર્ટ 86 નંબર પર છે અને તેનો મોબીલીટી સ્કોર 58 છે. આ મોબીલીટીનો સ્કોરનો મતલબ છે કે જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો તમે વગર વિઝાએ 58 દેશોની યાત્રા કરી શકો છો.

હા પરંતુ ભારત જ 86 માં નંબર પર નથી. ભારતની સાથે સાથે આ સ્ત્ષણ પર માર્ટીયાના, સાઓ ટોમ અને પ્રિન્સેસ પણ છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં 199 પાસપોર્ટ અને 227 પર્યટક સ્થળોનો ઉલ્લેખ છે.

આ લીસ્ટમાં યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, બેલ્ઝીયમ, કેનેડા, ગ્રીસ, આયરલૈંડ અને નોર્વે સમેત આ દેશ છઠા સ્થાન પર જ છે. જયારે ડેનમાર્ક, ઇટલી અને લગ્ઝ્મબર્ગ ત્રીજા સ્થાન છે, જયારે ફ્રાંસ, સ્પેન અને સ્વીડન ચોથા સ્થાન પર છે.

તે ઉપરાંત ઈરાક અને અફઘાનિસ્તાન આ લીસ્ટમાં અત્યારે પણ સૌથી નીચે છે. ઈરાકી નાગરિક વગર વિઝાએ 27 અને અફઘાની 25 દેશોની યાત્રા કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment