આ છે દુનિયાનું સૌથી સુરક્ષિત ઘર, જેના પર પરમાણું બોમનો પણ નહિ થાય કોઈ અસર…

83

પોતાના ઘરને સુરક્ષિત રાખવું કોઈ ઇચ્છતું. એટલા માટે જયારે ઘર ખરીદો છો અથવા બનાવો છો તો સૌથી વધારે જે વસ્તુ વિશે વિચારીએ છીએ, તે છે ઘરની સિક્યોરીટી સિસ્ટમ (સુરક્ષા પ્રણાલી), જેનાથી આપણું ઘર સુરક્ષિત રહે, કોઈ પણ પ્રકારનો ખતરો ન હોય. આજે અમે એક એવા જ ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે દુનિયાનું સૌથી સુરક્ષિત ઘર માની લીધું છે. કહેવામાં આવે છે કે આ ઘર એટલું બધું સુરક્ષિત છે કે આ ઘર પર પરમાણું બોમ્બની પણ કોઈ અસર નહી થાય.

હકીકતમાં, પોલેન્ડની રાજધાની વારસોમાં રહેવાવાળા એક વ્યક્તિએ એક એવું ઘર બનાવવાનું વિચાર્યું, જે ખુબ જ સુરક્ષિત હશે. એટલા માટે તેઓએ પોલેંડની પ્રખ્યાત આર્કિટેક્ચર ફર્મ કેડબ્લ્યુકે પ્રોમ્સ સાથે સીધો સંપર્ક કર્યો અને તેને જણાવ્યું કે તેને વધારે સુરક્ષા વાળું ઘર જોઈએ. તેની બાદ આ કંપનીએ જે ઘર બનાવ્યું, તેને બધાને હેરાન કરી દીધા.

કેડબલ્યુકે પ્રોમ્સએ આ ઘરને બનાવવાની એક ચુનોતીના સ્વરૂપમાં લીધું અને પોતાના કલાઈંટને જેટલો ઈચ્છતો હતો, તેની પણ ખુબ સારું સુરક્ષાવાળું ઘર બનાવીને આપ્યું. મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, આ ઘરને દુનિયાના સૌથી સુરક્ષિત પુરષ્કાર મળ્યો છે.

આ ઘરની સૌથી મોટી ખાસિયત છે કે આ બટન દબાતા જ આ ઘર ઉપર નીચે, આગળ પાછળ દરેક બાજુથી ક્રોક્રિટની દીવાલોથી બંધ થઇ જાય છે. પછી તે બંધ કિલ્લાની જેમ જુએ છે.જયારે આ ઘર એકવાર બંધ તહી જાય તો લખ પ્રયત્ન હોવા છતાં તેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. આ ઘરમાં પ્રવેશ માટે ફકત બીજા માળ પર બનેલા પુલનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે પણ મકાન માલિક ઈચ્છે તો.

આ ઘરને બનાવનારી કંપનીના અનુસાર, આ મજબુત અને સુરક્ષિત ઘરની અંદરનો નજરો પણ ખુબ જ સુંદર છે. ઘરની બહાર એક સ્વિમિંગપુલ પણ છે. હા પરંતુ આ સ્વિમિંગ પુલને કવર કરી શકાતો નથી.

ક્રોક્રિટ ઉપરાંત મેટલ શટર આ ઘરને વધારે સુરક્ષા પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે જયારે અ ઘટના પૂરી રીતે બંધ થઇ જશે તો તેના પર પરમાણું બોમ્બ પણ બેઅસર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment