આ દુનિયાનું સૌથી નાનું લેપટોપ, બનાવવામાં લાગ્યા માત્ર 7 દિવસ અને ખર્ચ થયો 6 હજાર રૂપિયા…

28

શું તમે દુનિયાનું સૌથી નાનું લેપટોપ જોયું છે? જો નહિ, તો જોઈ લો. આ લેપટોપને બનાવવામાં અંદાજે સાત દિવસ લાગ્યા છે અને તેમાં કુલ 85 ડોલર એટલે કે અંદાજે છ હજાર રૂપિયા ખર્ચ થયા છે.

પોલ કલિંગર નામના અમેરિકી આઈટી એન્જીનીયરે  લેપટોપને બનાવ્યું છે, જેણે દુનિયાનું સૌથી નાનું લેપટોપ માનવામાં આવી રહ્યું છે.

આ અનોખા લેપટોપની સ્ક્રીન અંદાજે એક ઈંચની છે, જ્યરે કે તેની ડિસ્પ્લે ૦.96 સેન્ટીમીટરની છે તેને બનાવવાવાળા લેનોવોના થીંકપૈડના તર્જ પર તેનું નામ ‘થીંક ટીની’ રાખવામાં આવ્યું છે.

દુનિયાના આ નાના લેપટોપમાં કોઈ મોટું લેપટોપની જેમ જ બધા જરૂરી બટન રહેલા છે. તેમાં ૩૦૦ mh ની બેટરી પણ લાગેલી છે, જેણે ચાર્જ કરી શકાય છે.

આ મીની લેપટોપની ખાસ વાત એ છે કે તેમાં ગેમ પણ રમી શકાય છે. તેના માટે કીપેડની વચ્ચે લાલ રંગ હોવો ખુબ જ જરૂરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment