આ છે દુનિયાનું રહસ્યમયી વૃક્ષ, વૃક્ષને અડવાથી કરે છે માણસો જેવી હરકતો, જાણો વૃક્ષનું રહસ્ય…

14

દુનિયા રહસ્યોથી ભરેલી છે, ધરતીના જે પણ ભાગમાં જોશો તમને આશ્ચર્યચકિત કરનાર તથ્યો મળશે. જંગલોની અંદર તો એક અલગ જ દુનિયા છે, જ્યાં તમારી રોચકતા હદ સુધી પહોંચી જશે. આ જ સંબંધમાં આજે તમને એવા વૃક્ષ વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેની હરકતો બિલકુલ માણસોની જેમ છે. ફોટામાં જે વૃક્ષ દેખાય રહ્યું છે, તે સાચું વૃક્ષ નથી. સાચી વૃક્ષ જોવા માટે નીચે જુઓ.

ઉત્તરાખંડના કાલાઢુંગી જંગલમાં એક એવું વૃક્ષ છે, જેને માણસોની જેમ ગુદગુદી થાય છે. જી હા, આ વૃક્ષને હાથ લગાવતા જ એને ગુદગુદી શરૂ થઇ જાય છે. આ વૃક્ષના થડમાં જો આંગળીઓ રગડવામાં આવે તો આની ડાળખીઓ હલવા લાગે છે.

આ જ કારણ છે કે લોકો આને હસવાવાળા વૃક્ષ કહે છે. આનું વાનસ્પતિક નામ ‘રેંડિયા ડૂમિટોરમ’ છે. આ વૃક્ષને હાથ લગાવતા આને ગુદગુદી શુંકામ થાય છે, આના પર ઘણી શોધ કરવામાં આવી રહી છે.

આ વૃક્ષની ગુદગુદીને જોવા માટે પર્યટકો દુર દુરથી આવે છે. ઘણા લોકોએ પોતે પણ આ વૃક્ષને ગુદગુદી કરી.

લોકોએ મેળવ્યું કે આ વૃક્ષના બધી ડાળખીઓ જોર જોરથી હલવા લાગે છે. આ જ કારણ છે કે લોકો આ વૃક્ષને જોવા માટે જંગલની અંદર સુધી પહોંચે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment