આ છે દુનિયાનો સૌથી વધુ સંતાનો ધરાવતો પુરુષ… એકસાથે પ્રેગ્નન્ટ કરી દે છે આટલી મહિલાઓને…

86

દુનિયાનો સૌથી લોકપ્રિય વીર્ય દાતા હોઈ તો એ છે આ ૨૭ વર્ષ ના ‘કેલ ગોર્ડી’ (સ્પર્મ ડોનર). અજીબ વાત એ છે કે તે એક મહિનામાં પાંચ મહિલાઓને ગર્ભવતી કરી દે છે. થોડા દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં આ હેન્ડસમ કેલ ગોર્ડીએ પોતાના જીવન વિશેના ઘણા ખુલાસાઓ કર્યા છે. એમણે જણાવ્યું કે તે બહુ નાની ઉમરમાં વીર્ય દાતા બની ગયો હતો તેમની ઉમર હતી ખાલી ૨૩ વર્ષની. તેમની પાસે દરેક દિવસે વીર્ય દાન કરવા માટે રીક્વેસ્ટો આવતી હતી. અને તેને પહેલી વાર વીર્ય દાન કરવાનો વિચાર તો એમની ઉમર ૨૦ વર્ષની હતી ત્યારે જ આવી ગયો હતો. કારણ કે તે પોતાના રિલેશનને લીધે બહુ જ ઉપ્સેટ રહેતો હતો.

કેલ ગોર્ડીએ સંભળાવી પોતાની કહાની

અમેરિકાના લૉસ એન્જીલીસમાં કેલ ગાર્ડી આગળના ચાર વર્ષોથી લઈને અત્યાર સુધીમાં તે ૧૮ બાળકોના પિતા બની ગયો છે. પણ એના કહેવા મુજબ આ બાળકો તેની જવાબદારી નથી. તે અમેરિકા અને દુનિયાભરમાં સિંગલ મહિલાઓ અને કપલની મદદ કરે છે, જેને ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય. ૪ વર્ષ પહેલા કેલ ગોર્ડીએ વીર્ય ડોનેશનને લઈને ફેસબુક પર તેમણે એક પેઈજ બનાવી જાહેરાત કરી હતી. થોડા જ સમયમાં તેમનું પેઈજ ખુબ જ લોકપ્રિય થઇ ગયું અને તેની સાથે જ તેના વીર્યની માંગ માર્કેટમાં વધવા લાગી.

કેલ ગોર્ડીનું કહેવું એમ છે કે તે એક ભણેલા ગણેલા પરિવારમાંથી આવે છે. તેમના પિતા એક વકીલ છે. અને તેમની માતા પ્રોગ્રામર છે. આથી તેનામાં એક વકીલ અને બીજું એક એન્જીનીયરના ગુણ છે. આના સિવાય પોતાનો ચહેરો એકદમ હેન્ડસમ છે જેના લીધે તેના વીર્ય દ્વારા જન્મ લેનાર બાળક પણ બહુ જ હોંશિયાર અને સુંદર હોય છે.

દર ૧ મહિનામાં આવે છે ૧૦૦ લોકોની રીક્વેસ્ટ

કેલ ગોર્ડી પાસે દર ૧ મહિને ૧૦૦ થી વધારે લોકોની વીર્ય ડોનર માટે રીક્વેસ્ટ આવે છે. પણ તે માત્ર બે કે પાંચ મહિલાની જ ડિમાન્ડ પુરી કરે છે અને તે પણ કોઈ પણ પૈસા લીધા વગર. અત્યારે તો તેના ક્લાઈન્ટમાં ૧૮ વર્ષથી લઈને ૪૨ વર્ષ સુધીની મહિલાઓ છે. તેના સૌથી પહેલા ક્લાઈન્ટ હતા એક કપલ. તે કપલને આજે એક ચાર વર્ષનું અને એક ૧૪ મહિનાનું બાળક છે. આ બન્ને બાળકો ગોર્ડીના જ છે. તેણે જણાવ્યું હતું કે તે સિંગલ રહેતી મહિલાઓને પણ પોતાનું વીર્ય આપે છે, અને તે મહિલાઓ ઘરે સિરીંજના માધ્યમથી તેને પોતાના શરીરમાં દાખલ કરે છે. જો કે ઘણીવાર આ મહિલાઓ તેની પાસેથી શારીરિક સંબંધ દ્વારા પણ ગર્ભવતી હોવાની માંગ કરે છે જેને ગોર્ડી પૂરું કરે છે.

સ્પર્મ ડોનેટ માટે ગમે ત્યાં જાવા માટે પણ તૈયાર

ગોર્ડીનું કહેવું છે કે જો તેને કોઈ બ્રિટેન બોલાવે છે તો તે ત્યાં પણ પોતાની સેવા આપવા માટે પહોંચી જાય છે. આ સિવાય તે નોર્થ કોરિયાથી લઈને કોઈપણ સ્થાને જવા માટે હંમેશા તૈયાર રહે છે પણ શર્ત માત્ર એટલી જ કે તેની યાત્રાનો ખર્ચો સામે વાળા ક્લાઈન્ટને આપવાનો રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment