આ છે દુનિયાના 5 સત્ય, કઈ પણ કરતા પહેલા જાણી લો આ જાણકારી….

15

ઘણી વસ્તુ એવી હોય છે જેને લોકો ઓળખલા હોય છે પરંતુ તેના વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરતા નથી. આ વાત જાણીને તમને આશ્ચર્ય પણ થઇ શકે છે. તો ચાલો આજે અમે તમને દુનિયા સાથે જોડાયેલી અમુક એવી વાતો જણાવીએ જેના વિશે તમને કદાચ નહિ જ ખબર હોય.

ક્યારે પણ વધતી નથી આંખોની સાઈજ

બાળકના જન્મ પછી ધીમે ધીમે તેનો શારીરિક વિકાસ થાય છે પરંતુ આંખોની સાઈજ ક્યારે પણ વધતી નથી.

ચોકલેટ કુતરાઓ માટે હાનીકારક છે

કુતરાઓને લોકો ઘરે કઈ પણ ખાવા આપી દે છે. જો તમે એવું કરો છો તો સતર્ક થઇ જાવ કેમ કે ચોકલેટમાં થયોબ્રોમાઈન હોય છે જે તેના હૃદય અને પાચન તંત્ર માટે જોખમી છે.

મગજ કરતા પણ મોટી હોય છે શાહમૃગની આખો

શાહમૃગ સૌથી મોટું પક્ષી છે. પરંતુ શું તમને ખબર છે જેટલું મોટું તેનું શરીર હોય છે તેનો મગજ એટલો જ નાનો હોય છે. ત્યાં સુધી કે શાહમૃગની આંખો તેના મગજ કરતા પણ મોટી હોય છે.

પતંગિયાની આ વિશેષતા જાણીને આશ્ચર્ય થશે

રંગબેરંગી પતંગિયું જોઇને મન ખુશ થઇ જાય છે. અમુક લોકો તેને પકડવા માટે કાયમ ઉત્સાહમાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે પતંગિયું સ્વાદની મજા પોતાના પગથી લે છે.

ક્યારે પણ હાથી કુદી નથી શકતો

હાથી એક એવું જનાવર છે જે ક્યારે પણ કુદી નથી શકતું. જે એક આશ્ચર્યજનક વાત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment