આ છે ભવિષ્યના જાદુઈ વિમાન, દુનિયાના કોઈપણ ખૂણામાં પહોચવા માટે લાગશે માત્ર 4 કલાક…

17

શું તમે કયારેય વિચાર્યું છે કે આવવાવાળા કેટલાક વર્ષોમાં તમે દુનિયાના કોઈ પણ ભાગમાં માત્ર ચાર કલાકની હવાઈ યાત્રા કરી શકો છો. આ વાત સાંભળવામાં ભલે તમને અજબ લાગે પણ જલ્દી જ આ હકીકતમાં બદલી જશે. જી હા, આવવાવાળું ભવિષ્ય ધ્વનીથી પણ પાંચ ગણો વધારે ઝડપથી ચાલવાવાળા વિમાનોમાં હશે. જરા વિચારો જયારે આ વિમાનો તમારી નજરની સામેથી નીકળશે ત્યારે તમને તેનો અવાજ સાંભળાઈ જશે. જણાવવા માંગીએ છીએ કે ઇન ફ્યુચર પ્લેન પર કામ કરી રહેલી બ્રિટનની એક એયરોસ્પેસ કંપની. આ ૩૦૦ યાત્રીની ક્ષમતા વાળું એક વિમાન તૈયાર કરી રહી છે.

આ વિમાનની સૌથી મોટી ખાસિયત તેના એન્જીનને જણાવવામાં આવી રહ્યું છે. આ એન્જીન પ્રણાલીની સાથે કામ કરવાવાળા રીએક્શન એન્જીન પ્લેટને રૂટ દેખાડશે. કંપનીએ આ વિમાનની કિમતની ઘોષણા 2016 માં જ કરી દીધી હતી. તે સમયે 276 ફૂટ લાંબા એયર ક્રાફ્ટની કીમત 1.1 બિલિયન ડોલર નક્કી કરવામાં આવી હતી. તેને સ્કાઈલોન નામ આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાના તરફથી 2019માં તેનું પરીક્ષણ કરીને ઉડાડવાનું શરુ કરવાની વાત કહી હતી.

ઘણી ક્ષમતા હશે

આ પ્લેનમાં ખાસ વાત એ હશે કે નવા સેબર એન્જીન પ્રણાલીમાં એક કુલીંગ ટેકનીકથી હવા એન્ટ્રી કરશે જે એક હજાર ડીગ્રી સેલ્સિયસ સુધી .01 સેકન્ડમાં ઠંડુ હશે. તેના કારણે હયાત ક્ષમતા પણ ઘણી વધી જશે. તેનાથી સ્પીડ અને ક્ષમતાથી ઘણું ઉચા શકતી પર કામ કરવા માટે જેટ એન્જીન સક્ષમ હશે. અહિયાં તમે જોઈ રહ્યા છો ધ્વનિની ગતિથી ચાલવાવાળા પ્લેનની ડીઝાઇન.

જણાવી દઈએ કે 20 ડીગ્રી સેલ્સિયસ તાપમાન હવામાં ધાવ્નીની ગતિ 344 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. હવામાં એક કિમીનું સફર પસંદ કરવામાં ધ્વનીને ત્રણ સેકન્ડ લાગે છે. આ હિસાબથી એક કલાકમાં આ 1235 કિલોમીટરની દુરી પસંદ કરે છે. એટલું જ નહિ તેમાં કુલીંગ સીસ્ટમ માટે પાતળી પાઈપોની ઘુમાવદાર સંખ્યા શ્રુંખલા હશે, જેમાં હિલીયમ સંઘનિત હશે. તે હવામાંથી ગરમી કાઢીને એન્જીનમાં એન્ટ્રી કરતા પહેલા તેને 150 ડીગ્રી સેલ્સિયસ પર લાવી દેશે. સામાન્ય પરિસ્થિતિઓમાં તેનાથી હવાની નમી સંઘનિત થવાનો ખતરો હોય છે. તેનાથી એન્જીન એટલું બધું ઠંડુ થઇ શકે છે કે તે કામ કરવાનું બંધ કરી દેશે, પણ કંપનીએ તેનથી બચાવની રીત પણ શોધી કાઢી છે.

જી હા, આ સામાન્ય વિમાનની જેમ જ રનવે પરથી ઉડાન ભરશે અને લેન્ડ કરશે. રોકેટની સરખામણીએ તેનો બીજીવાર ઉપયોગ સહેલો હશે. છે ને ગજબની શોધ. જો આ વિમાન ભવિષ્યમાં તમને જોવા મળે તો સમજી જાઓ કે આપણે ફ્યુચર કહીને વાત કરી રહ્યા હતા તેની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં, આ આગલા વરસે જ સંભવ હશે કારણ કે કંપનીએ પહેલા જ કહ્યું હતું કે આ વિમાન 2019માં ટેસ્ટીંગ માટે ઉપયોગ કરવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment