આ છે ભારતનું સૌથી રહસ્યમયી કુંડ, જ્યાં તાળી વગાડતા જ ઉપર ઉઠવા લાગે છે પાણી…

41

દુનિયામાં ઘણા એવા જળકુંડ છે, જેના રહસ્યો આજે પણ ઉકેલાણા નથી. એવો જ એક રહસ્યમયી કુંડ ભારતમાં છે. આ કુંડનું રહસ્ય જાણીને તમે પણ હેરાન થઇ જસો અને વિચારવા લાગ્સો કે આવું કેવી રીતે થઇ શકે છે. તો ચાલો જાણીએ આ રહસ્યમય કુંડ વિશે..

અ રહસ્યમયી કુંડ ઝારખંડના બોકારો જીલ્લામાં સ્થિત છે. તેને વિશે કહેવામાં આવે છે કે જો તમે તમારા કુંડની સામે તાળી વગાડશો તો પાણી પોતાની રીતે જ ઉપર ઉઠવા લાગે છે. તે દેખાવમાં તો એવું લાગે છે જેમ કે કોઈ બર્તનમાં પાણી ઉબળી રહ્યું હોય. આ રહસ્યની આજ સુધી ભૂવૈજ્ઞાનિક ખબર પડી શક્ય નથી.

તેને દલાહી કુંડના નામથી ઓળખવામાં આવે છે. તે ક્રોક્રિટની દીવાલોથી ઘેરાયેલો છે. જણાવવામાં આવે છે આ કુંડમાં શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ પાણી નીકળે છે. તે પણ એક રહસ્ય છે.

લોકોની માન્યતા છે કે આ કુંડના પાણીમાં નહાવાથી ચર્મરોગ દુર થઇ જાય છે. ભૂવૈજ્ઞાનિકોનું જણાવવાનું કે જો તમે આ કુંડનું પાણીના નહાવાથી ચર્મરોગ દુર થાય છે તો તેનો મતલબ એમ છે કે તેમાં ગંધક અને હિલીયમ ગૈસ મળેલો છે.

આ જગ્યા પ દર વર્ષે મકરસંક્રાંતિ પર મેળો લાગે છે. દુર દુરથી લોકો અહિયાં નાહવા માટે આવે છે. આ રહસ્યમયી કુંડની પાસે જ દલાઈ ગોસાઈનામનું દેવતા સ્થાન છે, જ્યાં રવિવારે લોકો પૂજા કરવા માટે આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment