ફક્ત આ ચાર મંત્રોના જાપથી મળી શકે છે આખી શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવાનું ફળ, જાણો શું છે મંત્ર…

48

હિંદુ ગ્રંથોમાં ભગવત ગીતાને પવિત્ર માનવામાં આવે છે. તેનું અધ્યયન કરવાથી જ્ઞાનની પ્રાપ્તિની સાથે મનને પણ શાંતિ મળે છે. ગીતાના અઢાર અધ્યાયોમાં નીયમિત અધ્યયન કરવાથી જીવનની ઘણી બધી પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય છે, પણ આજના સમયમાં ઘણા ઓછા લોકો પાસે વાંચવાનો ટાઇમ હોય છે. જો તમારી પાસે એટલો સમય નથી તો પરેશાન ન થાવ આજે અમે તમને ચાર મંત્ર વિશે બતાવીશું જેને વાંચીને તમને સંપૂર્ણ શ્રી ભગવતગીતા વાંચવાનું ફળ મળી શકે છે. આવો જાણીએ આ મંત્ર વિશે…

શ્લોક 1

अहमेवासमेवाग्रे नान्यद यत् सदसत परम।

पश्चादहं यदेतच्च यो वशिष्येत सो स्म्यहम

શ્લોક 2

ऋते र्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि।

तद्विद्यादात्मनो माया यथा भासो यथा तम:

શ્લોક 3

यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु।

प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम॥

શ્લોક 4

एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मन:।

अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा॥

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment