આ બંનેને જોઇને છેતરાય જાય છે લોકો, ફોટામાં છુપાયેલું છે અનોખું રહસ્ય…

35

આ માં દીકરાને જોઇને ઘણા બધા લોકો ધોખો ખાઈ જતા હોય છે. હકીકતમાં, ઈંગ્લેંડના બોલ્ટન શહેરમાં રહેવા વાળી 41 વર્ષની શિમ્મી મુંશી જયારે પણ પોતાના દીકરા સાથે કયાંક બહાર જાય ટો લોકો તેને તેની ગર્લફ્રેન્ડ અથવા બહેન સમજવા લાગે છે.

શિમ્મીના માસૂમ ચહેરાને જોઇને તેના બધા દોસ્તો અને પરિજન પણ તેનાથી ઈર્ષા પામે છે, તેને લાગે છે કે શીમ્મીની પાસે હંમેશા જવાન દેખાવા માટે કોઈક રહસ્ય છે, જેનાથી તે તેઓની સાથે શેર નથી કરી રહી. દિલચસ્પ વાત એ છે કે મહિલા પાછલા 10 વર્ષથી એક એવી બીમારીથી પરેશાન છે જેના કારણે તે એક દિવસમાં ૬૦થી વધુ વખત ઉલ્ટી પણ કરે છે.

શિમ્મી મુંશી (41) પોતાના 20 વર્ષનો દીકરો આમીનની માં છે. શિમ્મી અફન પોતાની ઉમરથી ઘણી ઓછી ઉમરની દેખાય છે, જેના કારણે લોકો તેને જોઇને હંમેશા છેતરાય જાય છે. શિમ્મીનું કહેવું છે કે જવાન થયા પછી પણ મારા લુક્સમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો. સમયની સાથે જ્યાં મારા દોસ્તોને કરચલી પાડવા લાગી, ત્યારે હું ઉંધી દિશામાં જવા લાગી. પણ મને પણ નથી ખબર કે આવું શા માટે થઇ રહ્યું છે.

થોડાક વર્ષો પહેલા જયારે તે આમીનને લઈને સ્કુલે જતી હતી, તો મમ્મીઓ તેને પૂછતા હતા કે તેને કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે કોઈ ખાસ પ્રકારનું ક્રિમ ઉપયોગ કરે છે. પણ તેને આ જાણીને ખુબ જ દુખ થતું હતું કે મારી પાસે જવાન બની રહેવા માટે કોઈ રહસ્ય નથી. શિમ્મીના પેરેન્ટસ સિરાજ અને નુઈ રીટાયર થઇ ચુક્યા છે, પણ તેઓ પણ પોતાની ઉમરથી ઘણી ઓછી જોવા મળે છે. શિમ્મી ખુબ જ યંગ દેખાવા પાછળ પોતાના આનુવંશિક જીન્સને કારણ મને છે. તેનું કહેવું છે કે જો કોઈને શ્રેય જાય તો તે મારા પેરેન્ટ્સ છે.

શિમ્મીને જોઇને કેટલાક લોકો કહે છે કે કાં તો તેને કોસ્મેટીક સર્જરી કરાવી હશે અથવા ટો અલગ અલગ ક્રીમનો અને બ્યુટી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી હશે. હા પણ શિમ્મી આ બધી વાતોનો ઇનકાર કરે છે કે. બ્યુટી સિક્રેટ બતાવતા શિમ્મી કહે છે કે તે મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી. તો પણ તે ત્વચાનું ખુબ જ ધ્યાન રાખે છે. તેના મુજબ તે મોસ્ટીરાઇઝર પણ ખરીદીને લાવે છે, જે તેને સ્પેશિયલ ઓફરમાં મળે છે. તે ગ્રીન ટી પીવે છે અને સિગારેટ અને શરાબથી દુર રહે છે. સાથે જ તે નિયમિતપણે જીમમાં જાય છે અને ખુબ પાણી પીવે છે.

શિમ્મી કહે છે કે જયારે ક્યારેક તે શરાબ ખરીદવા જાય છે તો તેને પોતાનું આય ડી પણ દેખાડવું પડે છે. ક્યારેક ક્યારેક તો મારો ચહેરો જોઇને શરાબ આપવાની ના પાડી દે છે. અહિયાં સુધી કે જ્યાં સુધી પોતાના દીકરા સાથે જાય છે તો લોકોને સમજાતું નથી કે તે ભાઈ બહેન છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે. એક વાર દીકરાના ફંકશનમાં બધાને એવું જ લાગ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ છે. એકવાર પેરેન્ટ્સ મિટિંગ દરમિયાન તેની ટીચરે કહ્યું કે આમીન તેની મમ્મીને લઈને આવશે. હકીકતમાં તે મહિલાને તેની બહેન સમજી રહ્યા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment