આ અજીબ જીવને મળ્યું છે અમૃતાનું વરદાન, જાણો શું છે હકીકત…

8

દુનિયામાં ઘણા પ્રકારના અજબગજબ જીવ મળી આવે છે, જે લોકો માટે તો આકર્ષણનું કેંદ્ર હોય જ છે, તે પોતાના માં પણ એક ખાસ આકર્ષણ રાખે છે. આવું જ એક જીવ છે જેલીફિશ, જે પોતાના અજબગજબ ગુનો માટે પ્રખ્યાત છે.

જેલીફિશ એક પ્રકારની માછલી હોય છે. દુનિયાભરમાં જેલીફીશની 1500 થી પણ વધારે પ્રજાતિઓ છે. તે જોવામાં પારદર્શી હોય છે, પણ માણસો માટે તે ખુબ જ ખતરનાક હોય પણ હોય છે. તેના ડંકથી કોઈ પણ માણસ પળભરમાં મૃત્યુ થઇ શકે છે.

હા પણ જેલિફીસ સમુદ્રની ઉંડાઈમાં જોવા મળે છે, જ્યાં સુરજના કિરણો પણ નથી પહોચી શકતા. એટલા માટે માણસોથી તેને વધારે ખતરો મહેસુસ નથી થતો. જણાવવામાં આવે છે ધરતી પર જેલિફીસનું અસ્તિત્વ માણસોથી પણ વધારે જૂની છે. આ ડાયનોસરના કાળથી જ ધરતી પર હયાત છે.

જેલિફીસને ક્યારેય ન મરવા વાળુ જીવ પણ કહેવામાં આવે છે, કારણ કે આની અંદર એવી ખાસિયતો હોય છે કે તેને જો બે ભાગમાં કાપી લેવામાં આવે તો તે મરતી નથી, પણ તે બંને ભાગોથી અલગ અલગ જેલિફીસનો જન્મ થાય છે.

જેલિફીશ દુનિયાની એકમાત્ર એવી માછલી છે કે, જેમાં 95 ટકા પાણી હોય છે. આ ગુણના કારણે આ માછલી પારદર્શી જોવા મળે છે. જણાવવામાં એ પણ આવી રહ્યું છે કે જેલિફીસ પાસે મગજ નથી હોતું, તેના કારણે તેની આસપાસ હંમેશા નાની મોટી માછલીનું ઝુંડ જમા રહે છે, કારણ કે તે તેની આસપાસ પોતાને સુરક્ષિત મહેસુસ કરે છે.

જેલિફીસની લંબાઈ સરેરાશ 6 ફૂટ સુધી હોય છે અને તેનું વજન પણ 200 કિગ્રા સુધીનું હોય છે. અત્યાર સુધીની સૌથી મોટી જેલિફીસ અમેરિકાના સમુદ્ર માંથી મળી હતી, જેની લંબાઈ 7.6 ફૂટ હતી અને તેની મૂછો 120 ફૂટ લાંબી હતી.

જેલિફીસ દેખાવમાં તો ખુબ જ સુંદર લાગે છે, પણ તેની મૂછો કોઈ માણસની ત્વચાને અડી જાય તો તેની તત્કાળ સારવાર કરાવવી પડે છે, કારણકે તેની મૂછો એટલી ઝેરીલી હોય છે કે તે ત્વચાને ઘણું નુકશાન પહોચાડી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment