કરોડોની સંપતિ હોવા છતાં લોકો આપે છે દાનમાં પૈસા, કોણ છે આ એક્ટ્રેસ ???

37

ફોટામાં નજર આવી રહી આ એક્ત્રેસની પાસે 90 લાખ ડોલર એટલે કે અંદાજે 5600 કરોડ રૂપિયાની સંપતિ છે. તેમ છતાં લોકો તેને દાન કરી રહ્યા છે. જાણીને અચરજ તો થયું જ હશે ? હકીકતમાં, બધા લોકો તેના વિશે જાણીને હેરાન થઇ જાય છે. જયારે લોકોને એ ખબર પડે છે કે કરોડો રૂપિયાની મલકીનને પણ પૈસાની જરૂર પડી જશે તો હેરાની તો થાય ને. આ કહાનીને જાણીને તમારી હાલત પણ કઈક આવી જ થશે.

આ એક્ટ્રેસનું નામ છે કાયલી જેનર. જેઓએ આજથી લગભગ બે વર્ષ પહેલા કાઇલી કોસ્મેટિક્સના નામથી એક નવો બીઝનેસ ચાલુ કર્યો હતો. મીડિયા રીપોર્તોની માનીએ તો કાઈલીની કંપનીએ આત્યાર સુધી 3900 કરોડ રૂપિયાનો ધંધો કર્યો છે. કંપનીના બધા શેર પણ તેના નામે છે. તમને એ જાણીને વધારે આશ્ચર્ય થશે કે આ હોલીવુડ સ્ટારનું નામ દુનિયાની સૌથી ઓછી ઉમરની અમીર મહિલાઓની લીસ્ટમાં શામેલ છે.

આ સિવાય પણ દુનિયામાં તમામ લોકો કાઈલી જેનારને પૈસા દાનમાં આપી રહ્યા છે. લોકોએં તેના માટે સોશ્યલ મીડિયા પર ‘go fund me campaign’ ચાલુ રાખ્યું છે. આ ઝુંબેશમાં લોકો પાસે દાનની અપીલ કરતા લખ્યું છે કે ‘અમે એ દુનિયામાં નથી રહેવા માંગતા જ્યાં કાઈલીની પાસે 1 અરબ ડોલરની સંપતિ ન હોય. નિશ્ચિત રૂપથી આપડે તેની વ્યવસ્થા ગોઠવવી પડશે અને કાઈલીને 100 મિલિયન ડોલર એકત્રિત કરીને તેને આપવા જોઈએ તેથી તે દુનિયાની અરબપતિ લોકોની સૂચિમાં તેનો સમાવેશ થઇ જાય. મહેરબાની કરીને આને દુનિયામાં ફેલાવો તે ખુબ જ જરૂરી છે.’

સોશ્યલ મીડિયા પર જેવી જ આ ઝુંબેશ શરુ કરવામાં આવી. લોકોએ એક્ત્રેસને દાન કરવાનું શરુ કરી દીધું. કોઈએ 5 ડોલર તો કોઈએ 100 ડોલર સુધીનું દાન કર્યું છે. તમને જણાવી દઈએ કે, કાઈલી જેનરે બે વર્ષ પહેલા ‘કાઈલી કોસ્મેટિક્સ’ ના નામથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી. જાણકારીના જણાવ્યા અનુસાર આ કંપનીએ આત્યાર સુધી 3900 કરોડની કોસ્મેટિક્સ વેચી છે. કાઇલીની કંપનીના 100 ટકા શેર પણ તેની પાસે છે. કાઈલીની કંપનીની કીમતનો અંદાજો લગભગ 5000 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યો છે. જયારે તેની સંપતિ લગભગ 5600 કરોડ રૂપિયાની છે. આટલી ઉમરમાં પોતાની સંપતિમાં થયેલા વધારાના કારણે કાઈલી જેનરે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ પાછળ છોડ્યા છે. ઝુકરબર્ગે આ આકડો 23 વર્ષની ઉમરમાં અડ્યો હતો.

નોંધપાત્ર એ છે કે કાઈલી જેનર મશહુર મોડલ કીમ કાર્દશિયનની નાની બહેન છે. એટલું જ નહિ, કાઈલીને દુનિયાની પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્બ્સમાં પણ અમીરોની સૂચિમાં જગ્યા દીધી. કાઈલી જેનારને ફોર્બ્સ યાદીમાં પહેલી વાર સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક દિવસો પહેલા ફોર્બ્સ સાથે વાતચીત કરતા કાઈલીએ જણાવ્યું હતું કે તે હંમેશા સોંદર્ય પ્રસાધનોની પ્રત્યે આકર્ષિત હતી. કાઈલી એ કહ્યું કે જયારે તે સાતમાં ધોરણમાં હતી ત્યારથી જ મેકઅપ કરે છે. તેને લાગે છે કે આવું કરવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment