આ 7 વસ્તુઓ ખાવાથી રહેશો હંમેશા યુવાન, તમે પણ આજથી જ શરુ કરી દો…

72

વર્તમાન સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલ, ખોટું ખાન પાન અને તણાવ યુક્ત જીવવશૈલી મોટાભાગે પુરુષોની યૌન ક્ષમતાને પ્રભાવિત કરે છે. જેના કારણે કેટલાય પુરુષો યૌન ક્ષમતાને વધારવા માટે કેટલાય પ્રકારની દવાઓ લેતા હોય છે. પણ તેવા લોકો એ વાતથી અજાણ હોય છે કે આવી દવાઓથી તેની સાઈડ ઈફેક્ટ અસર પણ ખરાબથતી હોય છે.

આજે અમે તમને કેટલીક એવી ખાવાની ચીજો અને શાકભાજી વિશે જણાવીએ કે તેનો ઉપયોગ કરવાથી તમે તમારી મર્દાનગીને, સેક્સલાઈફને, પૌરુસસત્વને વધારવા માટે ખાવામાં ઉપયોગ કરી શકો છો જે તમારા ઘરમાં જ હાજર છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા ડાયેટમાંતે ચીજોને ઉમેરવાની છે. તો ચાલો આજે અમે તમને એવી ખાસ ચીજો વિશે જણાવીએ કે જેને ખાવાથી તમે તમાર પૌરુસસત્વને અનેરોમાંટિક લાઈફને વધારે સારી બનાવી શકો છો.

૧.) લસણ

પુરુષોની યૌન ક્ષમતાને પ્રભાવિત કરવામાં અને યૌન ક્ષમતાનેવધારવામાં લસણનું મોટું યોગદાન રહેલું છે. લસણમાં વિટામીન B 6 અનેસેલેનીયમ મૌજુદ હોય છે. જે યૌન ક્ષમતાને પ્રભાવિત કરવામાં અને યૌન ક્ષમતાને વધારવામાં ખાસ મદદરૂપ થાય છે. સાથે તે સેક્સહોર્મોન્સમાં પણ વધારો કરે છે.

૨.) દાડમ

દાડમ તણાવમાંથી મુક્તિ અપાવવાની સાથે સાથે સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનની માત્રા વધારવામાં પણ લાભદાયક માનવામાં આવે છે. દાડમનો જ્યુસ દરરોજ પીવાથી તમે તમારી રોમાન્ટિક લાઈફને વધુ સારી બનાવી શકો છો.

૩.) કેળા

કેળામાં વિટામીન a, c અને b1 ની સાથે આયર્ન, મેગ્નેશ્યમ અને પ્રોટીન ખુબજ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કેળાને “સેક્સ ફૂડ” પણ કહેવામાં આવે છે. કેળા પુરુષોના શરીરમાં સેક્સ હોર્મોન્સનું પ્રમાણ વધારે છે.

૪.) સફરજન

સફરજન દરેક વ્યક્તિના શરીર માટે એક ખુબજ ઉપયોગી અને ગુણકારી ફ્રુટ છે. તેમાં બધાજ પોષક તત્વો આવેલા છે. દરરોજ એક સફરજન ખાવાથી શરીર હ્રુષ્ઠપૃષ્ઠ બને છે. સાથે શરીરના યૌન અંગોમાં પણ મજબૂતી આવે છે.

૫.) ટમેટા

ઇનફર્ટીલીટીથી પીડાતા લોકોમાં લાઈકોપીનનું પ્રમાણ ખુબજ ઓછું હોય છે. આવા સમયે ટમેટા ખુબજ લાભદાયક રહે છે. દરરોજ ટમેટા ખાવાથી પુરુષોના શરીરનું સેક્સ હોર્મોન્સનું બેલેન્સ વ્યવસ્થિત રહે છે.

૬.) એવોકેડો

એવોકેડોમાં રહેલ વિટામીન E પુરુષોમાં શુક્રાણુઓની ગતિશીલતાને પ્રભાવિત કરે છે. તે સાથે તેમાં ફોલિક એસીડ અને વિટામીન B6 નું પ્રમાણ પણ સારું હોય છે.

૭.) કાજુ

કાજુમાં સૌથી વધારે પ્રમાણમાં જિંક હોય છે. જે શરીરને રીફ્રેશ કરે છે. કાજુ ખાવાથી સેક્સ હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ પણ વધે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment