આ 5 વસ્તુઓ જેના ઘરોમાં છે ત્યાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે, જાણો શું છે તે વસ્તુઓ….

30

સુખ અને સમૃદ્ધિ દરેક કોઈને ચાહત હોય છે. સુખ સમૃદ્ધિ થવાથી પરિવાર ખુશ રહે છે. તેને મેળવવા માટે વ્યક્તિ પૈસા તો કમાય છે સાથે જ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાય પણ કરતો રહે છે. આ ઉપાયોમાં પુજા પાઠ, દાન, ધ્યાન અને ગંગા સ્નાન વગેરે કરે છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણાએ યુધિષ્ઠિરને કેટલીક પવિત્ર વસ્તુઓ વિશે બતાવ્યું છે જેને ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને લક્ષ્મી આવે છે.આવો જાણીએ તે કઈ કઈ વસ્તુઓ હોય છે.

ગાય નું ઘી હિંદુ ધર્મમાં ગાયને ગાયને પૂજનીય અને તેના ઘી ને અમૃત માનવામાં આવ્યું છે. સુખ સમૃદ્ધિ મેળવવા અંતે ગાયનું ઘી અવશ્ય રાખવું જોઈએ. ગાયના ઘીથી દીવો અને હવાન કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે છે.

મધ ગાયના ઘીની જેમજ ખુબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મધમાં વાસ્તુદોષ ખત્મ કરવાની તાકાત હોય છે. પૂજામાં મધનો ઉપયોગ કરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે.

ગંગાજળ

ઘરના વાતાવરણે શુદ્ધ રાખવા માટે ગંગાજળનો છંટકાવ કરવો ખુબ જ શુભ  હોય છે. એટલા માટે ઘર પર સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ગગજળ જરૂર રાખવું જોઈએ.

શંખપૂજાઘર માં શંખ રાખવાથી અને નિયમિત વગાડવાથી નકારાત્મક ઉર્જા દુર ભાગી જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઇ જાય છે કારણકે શંખ ભગવાન વિષ્ણુને ખુબ જ પસંદ હોય છે.

ચંદન પણ પવિત્ર વસ્તુઓમાંથી એક છે. પૂજામાં ચંદનનો ઉપયોગ કરવાથી ભગવાનની કૃપા તો મળે છે સાથે માથા પર ચંદન લગાવવાથી માનસિક શાંતિ પણ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment