આ 5 વૈજ્ઞાનિક ફાયદાઓ જે તમને “દાઢી” વધારવા માટે કરી દેશે મજબુર…

218

દાઢી વધારવી કે ક્લીન સેવ કરવી એ તે તમારી ઈચ્છા પર નિર્ભર કરે છે. કેટલાક પુરુષોને ક્લીન રહેવાનું પસંદ છે તો કેટલાક વધેલી દાઢીમાં પોતાને ‘ડેશિંગ’ લુક આપે છે. પણ આજે અમે તમને કેટલાક એવા વૈજ્ઞાનિક લાભ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને દાઢી વધારવા પર મજબુર કરી દેશે.

દાઢી વધારવાનો સૌથી મોટો ફાયદો પુરુષોને એ થાય છે કે તે અલ્ટ્રા વાયલેટ કિરણોથી બચ્યા રહે છે. પુરુષોની ત્વચા પર આ કિરણો સીધા પડતા નથી. સાથે જ તમારી દાઢી ટેનિંગ થવાથી બચે છે.

દાઢી તમારા માટે સુરક્ષાથી ઓછી નથી. તે તમને ધૂળ, માટી અને ઇન્ફેકશનથી બચાવે છે તેનો મતલબ એ બિલકુલ નથી કે તમે તેને વધારતા છોડી દો અને ધ્યાન ન આપો. તમારા ચહેરાનું પણ સારી રીતે ધ્યાન રાખો.

શેવિંગ કરવાથી તમારા ચહેરાના પોર્સ ખુલી જાય છે જેનાથી સેવિંગ કરતા સમયે કપાવવાનો ડર રહે છે અને ત્વચા સુકાઈ જાય છે. મૌસમ કોઈ પણ હોય ચહેરાના ખુલેલા પોર્સ ત્વચાની કોમળતા છીનવી લે છે.

સૌથી સારો ફાયદો એ છે કે જો તમને ખીણ થયા છે તો ક્લીન સેવ કરવાનું વિચારતા પણ નહિ, તમારી દાઢી વધારો. એવામાં તમે શેવિંગ કરશો તો તમારી ત્વચા પર ખીણ અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ થઇ શકે છે.

તમારી ખુશી માટે જણાવી દઈએ કે વિજ્ઞાન અનુસાર જે પુરુષોની દાઢી વધેલી હોય છે તેને બાકી પુરુષોની સરખામણીએ વધારે ‘અટેંશન’ એટલે કે ધ્યાન મળે છે. હવે તમે ખુદ વિચારો કે તમારે શું કરવું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment