આ 5 ઘરેલું ઉપચારથી કરો પોતાની કિડનીની સફાઈ…

183

પોતાના શરીરની બહાર સફાઈનું ધ્યાન તો આપણે રાખી લઈએ છીએ, પણ શરીરની અંદરની સફાઈનું કામ આપણી કીડની સંભાળે છે. તે લોહીમાં રહેલા પાણી અને અનાવશ્યક પદાર્થોને અલગ કરવા માટે કામ કરે છે. તે ઉપરાંત શરીરમાં રાસાયણિક પદાર્થોનું સંતુલન, રક્તચાપ નિયંત્રિત કરવામાં પણ સહાયતા કરે છે. બદલતી લાઈફસ્ટાઇલ અને કામ કરવાના વધતા દબાવના કારણે લોકો જંકફૂડનું સેવન વધારે કરે છે. આ કારણે લોકોની ખાવાની પ્લેટથી પૌષ્ટિક આહાર ગાયબ થતા જઈ રહ્યા છે. એવામાં તમારે કીડની પ્યોરીફાય કરવા માટે 5 ઘરેલું ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ, જે કિડનીની સફાઈ કરવામાં મદદ કરે છે.

ચા

તેમાં કોઈ શખ નથી કે ભારતમાં ચા ના ઘણા લોકો શોખીન છે. ચા કીડની સાફ કરવામાં મદદ કરે છે. કીડની ડેટોક્સ માટે ખાસ રીતે દંડેલીયન ચા, બરડોક ચા વધારે કરગર હોય છે.

ચેરી અને ક્રેન

ચેરી અને ક્રૈનબેરીને ઘણા પ્રકારના ડાઈટમાં સમાવેશ કરવામાં આવે છે. બે અઠવાડિયા રોજ આ ફળ ખાવાથી યુટીઆઈની સમસ્યા ઓછી થઇ જાય છે. તેને કોઈ પણ પ્રકારે ખાઈ શકો છો. ચેરી અને ક્રેનબેરીમાં એંટીઓક્સીડેંટ હોય છે. જે ઘણી બીમારીઓથી દુર રાખે છે.

જ્યુસ

વગર ખાંડ અથવા મીઠાના તાજું જ્યુસનું સેવન ઘણું પૌષ્ટિક હોય છે. જ્યુસ તમારી કીડનીના સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે મદદ કરે છે અને તેના પરિણામસ્વરૂપ કિડનીની સફાઈ થઇ શકે છે. તમે લીંબુ, સંતરા અથવા તરબૂચના જ્યુસ પી શકો છો જેમાં સાઈટ્રીક એસીડ હોય છે. આ જ્યુસ કિડનીની પથરીને વિકાસને રોકશે.

પાલક

લીલા પાંદડાઓ ઘણા સ્વાસ્થ્ય લાભ માટે ભરેલી હોય છે. બધા આવશ્યક પોષક તત્વોને પ્રાપ્ત કરવા માટે પોતાના આહારમાં લીલા પાંદડાઓને જરૂર સમાવેશ કરો. પાલકમાં એંટીઓક્સીડેંટ એન આવશ્યક વિટામીન હોય છે જે કીડનીને ડીટોક્સ કરવામાં મદદ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment