આ 4 વાત જે તમારા રીલેશનશીપમાં ધોખો મળ્યા પછી ઓછુ કરી દેશે તમારું દુઃખ…

58

જો તમને પાર્ટનરથી ધોખો મળે છે તો આ વાતને લઈને વધારે દુઃખી અને પરેશાન ન હોવ. કોઈ પણ સબંધના ખત્મ થવા પ જિંદગી ખત્મ થઇ જતી નથી. અ વાતને હંમેશા ધ્યાન રાખો. રીલેશનશીપમાં જો તમારું દિલ તૂટે છે તો તમારે ચિંતા કરવી જોઈએ નહિ પણ જૂની વાતોને ભૂલીને આગળ કેવી રીતે ભાવુ જોઈએ? આ વાત પર ધ્યાન આપવું જોઈએ, એ જ તમારા માટે ફાયદેમંદ છે. અહિયાં અમે તમને કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે દિલ તુટવા પર તમારે કામ આવશે.

જો તમારો પાર્ટનર તમને રીલેશનશિપમાં દગો આપે છે અને તમારો સબંધ ખત્મ થઇ જાય છે તો દુઃખી થવાની જગ્યાએ તમે યોગ કરો. તેનાથી તમને શાંતિ પણ મળશે અને તમે હલકું પણ મહેસુસ કરશો. યોગ, માનસિક શાંતિનું સૌથી મોટું કારણ છે. તેનાથી તમે બ્રેક અપ તણાવને ઓછુ કરી શકો છો.

બેકઅપનું દુઃખ ભૂલાવવા માટે પોતાના પરિવાર, દોસ્તો અને જે તમને પ્રેમ કરે છે તેના ગળે મળો. તેનાથી તમને ખુબ જ ખુશી મળશે. અને જો તમારા ઘરમાં નાના નાના બાળકો છે તો તેની સાથે રમો ને તેના જીભર પ્રેમ કરે. તેનાથી તમારું હદય હલકું થશે અને રીલેશનશીપ તણાવ પણ ઓછુ થશે.

બ્રેકઅપ થવાની સ્થિતિમાં પોતાની યાદોને ડાયરીમાં લખી લો. તેનાથી તમારું હદય હલકું થઇ જશે. તમે જયારે તમારી ભાવનાઓને લખી નાખો છો તો ન ફક્ત શુકુન મળે છે પણ દુઃખ પણ ઓછુ થઈ છે. ડાયરી અંગત વસ્તુ હોય છે, એવામાં તમે અહિયાં તમામ વાતોને લખી શકો છો, જેણે કોઈ બીજા સાથે શેયર કરવા માંગતા નથી?

દિલ તુટવા અને બ્રેકઅપ થવા પર તમે કળાનો ઉપયોગ લઇ શકો છો. તેનાથી તમને ખુશી અને સુકુન બંને મળશે. આ ઉપરાંત જૂની યાદોથી તમારું ધ્યાન પણ હટશે. તમે ઈચ્છો તો થીએટર કરી શકો છો. ચિત્રકલામાં કેટલાક દિવસો હાથ અજમાવી શકો છો. ડાન્સ અને સંગિત શીખી શકો છો. તેનાથી તમને ખુશી મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment