આ 2 સંકેત જણાવે છે કે તમારા પાર્ટનર તમને ધોખો દઈ રહ્યો છે, વાંચો આ માહિતી…

207

કોઈ પણ સબંધને ધોખામાં બિલકુલ પણ સહન કરવામાં આવતું નથી. ધોખાના કારણે સબંધ તૂટી જાય છે અને એકબીજા સાથેનો વિશ્વાસ ખત્મ થઇ જાય છે. તમે ભલે પ્રેમમાં હોય કે કોઈ સાથે લગ્નના સબંધમાં બંધાયેલા હોય, ધોખો એક એવી વસ્તુ છે જે તમારી જિંદગી બરબાદ કરી નાખે છે. એકવાર ધોખો મળ્યા બાદ માણસ જલ્દી કોઈ પર વિશ્વાસ કરતો નથી. ઘણી વાર સ્ત્રી અને પુરુષ ઊંડા આઘાતમાં ચાલ્યા જાય છે.

આપણને જયારે ધોખો મળે છે તો આપણી સમજમાં આવતું નથી કે શું કરવું જોઈએ. એવામાં ઘણી વાર અમે પોતાને જ નુકશાન પહોચાડે છે. આ એક એવી સ્થિતિ જયારે આપણે ડીપ્રેશનમાં ચાલ્યા જઈએ છીએ. ભાવાત્મક રૂપથી કમજોર થઇ જાય છે. એવામાં અમે તમને એ બે સંકેત જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમને એ ખબર પડશે કે તમારો પાર્ટનર તમને ક્યાંક ધોખો તો આપી રહ્યો નથી.

આમ તો ઘણા સંકેતો દ્વારા આ વાતની ખબર પડી શકીએ છીએ કે તમારો પાર્ટનર તમને ચીત કરી રહ્યો છે. પણ ખાસ રીતે તમારો પર્ત્નારના વ્યવહારમાં પરિવર્તન આવી જાય અને તેની પૂરી દિનચર્યા જ બગાડી જાય તો તમારા માટે શક કરવું જરૂરી છે. આ ઉપરાંત તમારો પાર્ટનર અચાનક તમારામાં રૂચી દેખાડવા લાગે તો અને પોતાના પર વધારે ધ્યાન આપવા લાગે તો હોઈ શકે છે કે તેની જિંદગીમાં તમારા સિવાય કોઈ બીજો પણ હોય.

જો તમારો પાર્ટનર ફોન પર વધારે સમય વિતાવે અને તમને તેનો ફોન અડવા ન દે તો સમજવું તે આપસમાં કાઇક છુપાવી રહ્યા છીએ. હા પરંતુ કોઈ પણ સબંધમાં વ્યક્તિગત સ્પેસ હોવું ખુબ જ જરૂરી છે પણ શખ કરવો પણ જરૂરી છે. તમારો પાર્ટનર અચાનક પોતાના સ્ટાઈલ અને લુકમાં પરિવર્તન કરી લે અને દર વખતે શણગાર અને તૈયાર થવા પર ધ્યાન આપવા લાગે તો સમજો કે તમને ધોખો મળવાની સંભાવના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment