આ 11 વર્ષની દીકરી યુટ્યુબની સુપર સ્ટાર છે, હવે બે વર્ષ બચી છે આ છોકરીની જિંદગી…

11

પ્રોઝેરીયા નામની આ બીમારી વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે. આમ આ બીમારીની પીડિતા છે અડાલીયા રોઝ છે. અડાલીયા રોઝ છે. અડાલીયા અંદાજે 11 વર્ષની છે અને અમેરિકામાં પોતાના માતા પિતા સાથે રહે છે. જણાવી દઈએ કે અડાલીયાને પ્રોઝેરીયા નામની બીમારી છે જેના કારણે તે બાકી છોકરાની જેમ સામાન્ય નથી.

અડાલીયાના માતા પિતાના જણાવ્યા અનુસાર જયારે તેની દીકરીની આ બીમારી વિશે ખબર પડી કે તો તેને આ વાત પર વિશ્વાસ ન થયો. જયારે અડાલીયાના માતા પિતાએ હાર ન માની અને પોતાની દીકરીને નોર્મલ બાળકોની જેમ જ સારવાર કરાવી. અડાલીયા સૌથી પહેલા ચર્ચામાં ત્યારે આવી હતી જયારે વર્ષ 2012માં તેની માં એ પોતાની દીકરીને લઈને ફેસબુક પેઝ અને યુટ્યુબ ચેનલ બનાવી ત્યાર બાદ તે બધી જગ્યાએ છવાઈ ગઈ.

જણાવી દઈએ કે અડાલીયાના યુટ્યુબ પર 17 લાખથી પણ વધારે ફોલોવર્સ છે તો ફેસબુક પેઝ પર 13 કરોડથી પણ વધારે ફોલોવર્સ છે જો તેને પોતાની પ્રેરણા માને છે.

જયારે અડાલીયાના જણાવ્યા અનુસાર ભલે તે સામાન્ય છોકરી જેવી નથી પણ તે પોતાની જિંદગીથી ખુબ જ ખુશ છે. અડાલિયા યુટ્યુબ પર પોતાના ફેંસ માટે મેકઅપથી લઈને બધા જ પ્રકારના વિડીયો શેર કરે છે અને લોકો સાથે જોડાયેલી રહે છે.

તમને જણાવી દઈએ કે પ્રોઝેરીયા નામની બીમારી સાથે જે બાળક પેદા થાય છે 13 વર્ષથી વધારે જીવિત રહી શકતા નથી. ડોકટરોના જણાવ્યા અનુસાર અડાલીયા પોતાની ઉમરના હિસાબના તફાવતે ઘણું તંદુરસ્ત છે. જયારે અડાલીયા આપણા બધા માટે એક પ્રેરણા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment