આ 10 સૈનિક મહિલાઓ એટલી સુંદર છે કે, સામે આવેલા દુશ્મન પણ તેને જોઇને પોતાના દેશ સાથે બગાવત કરી દેશે…

90

સૈનિકોનું નામ મનમાં આવતા જ એક ફોટો બને છે, જેમાં યૂનીફોર્મની અંદર દેશ માટે મરી જનાર એક શરીર લપેટાયેલું હોય છે. જેની આત્મા પોતાના દેશના લોકોની સુરક્ષા માટે દરેક સમયે અને દરેક જગ્યાએ તૈયાર હોય છે.

જી હા, સૈનિક ભલે કોઈપણ દેશનો હોય, એક સન્માન એમના પ્રત્યે હોય છે. એમના નામ સાથે ફેશન અને સ્ટાઈલ બહુ સૂટ નથી કરતી, પરંતુ જ્યારે મહિલા સૈનિકોની વાત આવે છે તો તમારી રાય તરત જ બદલી શકે છે, કેમકે મહિલા ભલે સૈનિક હોય અથવા ડોક્ટર પહેલા તો મહિલા છે.

કદાચ એ કારણ છે કે ફેશન અને સ્ટાઈલ એમના રગોમાં દોડે છે. આજે અમે તમારી સામે એવી અમુક મહિલા સૈનિકોની યાદી તમારી સામે લઈને આવ્યા છીએ, જેણે જોયા પછી ખતરનાકથી ખતરનાક આતંકી પોતાના હથિયાર સરેંડર કરવા માટે તૈયાર થઇ જશે.

એમની ફૌલાદી બોડી અને ફિટનેસ જોઇને ટોપ મોડલ્સને પણ કોમ્પ્લેક્સ ફીલ થઇ જશે. ફોટાઓ સારાથી સારા સન્યાસીઓને ઘરે પાછા બોલાવી શકે છે તો આતંકી શું ચીજ છે?

હવે આને જ લઇ લો.. સૈનિકના કપડામાં દેખાતી આ છોકરી જો હિન્દુસ્તાનમાં હોત તો કદાચ બોલીવૂડમાંથી ઓફર આવી ગઈ હોત.

એ હકીકત છે કે સેનામાં રહેતા સૈનિકો એટલા ફિટનેસ માટે ચિંતિત થઇ જાય છે કે તેઓ પોતાની રજાઓમાં પણ પોતાની ફિટનેસને લઈને કઈકને કઈક કરતા રહે છે. આ મહિલા સૈનિક પણ કઈક એવી જ નીકળી. સૈન્યમાંથી રજા મળવા પર પણ આ કસરત કરવાનું ભૂલતી નથી.

સૈનિકના કપડાથી વધારે આ છોકરી જિમના કપડાઓમાં મજબૂત દેખાય છે. શું દુશ્મનોને કોઈપણ એન્ગલથી આ કોમળ દેખાય શકે છે? આજની યુવા પેઢી પણ આના પાસેથી શીખ લઇ શકે છે.

સૈનિકો વચ્ચે ઘણી વખત આ ચર્ચા રહે છે કે કોઈ હુસ્નપરી સૈનિકના હાથોથી મારવાનો ખ્યાલ પણ કેટલો રસપ્રદ લાગે છે. કઈક એવી જ છે આ સુંદર બલાઓ.

તમને યાદ હશે કે શરૂઆતમાં મહિલાઓને સેનામાં ઓપરેટર, જેવા પદો પર રાખવામાં આવતી હતી, પરંતુ હવે એમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. આ આખા વિશ્વમાં દેખાય છે કે મોટાભાગના દેશોની સૈનાઓમાં મહિલાઓની ભરતી પણ થવા લાગી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment