આ 10 એક્ટ્રેસની સાથે ખુલ્લેઆમ છેડછાડ, 5 નંબરની એક્ટ્રેસ સાથે તો નેતાએ કર્યું હતું આવું શરમજનક કામ…

12

બોલીવુડની એક્ટ્રેસને હંમેશા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પણ ક્યારેક ક્યારેક તો તેને જોઇને લોકો પોતાની મર્યાદા ઉલંઘી નાખે છે. વીતેલા વર્ષે બોલીવુડમાં મીટુ અભિયાન દ્વારા ઘણી એક્ટ્રેસે પોતાના પર થયેલા શોષણને લઈને ખુલાસો કર્યો છે કે. પણ ઘણી વાર આ એક્ટ્રેસની સાથે થયેલા શોષણને લઈને ખુલાસો કર્યો હતો. પણ ઘણી વાર આ એક્ટ્રેસની સાથે થયેલા શોષણને લઈને ખુલાસો કર્યો હતો. પણ ઘણી વાર આ એકટ્રેસની સાથે પબ્લિકે ખુલેઆમ બતમીઝી કરી છે. ખુલ્લેઆમ ભીડમાં રહેલા કેટલાક લોકોએ આ એક્ટ્રેસની છેડતી કરી છે. આ લીસ્ટમાં લગભગ બધી ટોપ એક્ટ્રેસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીઓ વિશે..

જાયરા વસીમ

દિલ્લીથી મુંબઈનો સફર કરવા દરમિયાન ફ્લાઈટમાં ‘દંગલ ગર્લ’ જાયરા વસીમને છેડછાડ જેવી હરકતોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન જાયરાએ આરોપી વ્યક્તિની હરકતને કેમેરામાં કેદ કરીને સોશ્યલ મીડિયામાં બેનકાબ કરી દીધો હતો. જાયરાએ આરોપી વ્યક્તિની હરકતોને કેમેરામાં કેદ કરીને સોશ્યલ મીડિયા પર બેનકાબ કરી દીધો હતો. જાયરાએ આ ઘટના બાદ લાઈવ વિડીયોમાં રોતા રોતા પોતાની આપવીતી જણાવી હતી. બાદમાં પોલીસે સીકંજો કસતા આરોપી વ્યક્તિને ગિરફ્તાર કરીને જેલ મોકલી દીધો હતો.

કટરીના કૈફ

2015માં પશ્ચિમ બંગાળમાં કેટરીનાની સાથે પણ સરેઆમ છેડછાડ થઇ હતી. દુર્ગા પૂજા સમારોહથી બહાર આવવા દરમિયાન ભીડનો ફાયદો ઉઠાવતા ઘણા લોકોએ કેટરીનાના ખોટી રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો. હાલાતને બેકાબુ થતા જોઇને ઓર્ગેનાઈઝિંગ કમેટીના સદસ્યોના બોડીગાર્ડ્સ અને બાઉન્સર્સની મદદથી કેટરીનાને બહાર કાઢી.

સોનાક્ષી સિન્હા

2010માં બોલીવુડની ‘દબંગ’ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની સાથે સાર્વજનિક જગ્યા પર ખરાબ વ્યવહાર થયો. દક્ષિણી મુંબઈના ગાંધી ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન સોનાક્ષીને ન ફક્ત લોકોની અભદ્ર ટીપણીઓ સહન કરવી પણ લોકોએ તેને ખોટી રીતે અડવાનો પ્રયત્ન કર્યો. આ વ્યવહાર બાદ સોનાક્ષી રડવા લાગી હતી.

સોનમ કપૂર

ધનુષની ડેબ્યુ બોલીવુડ ફિલ્મ ‘રાંઝણા’ ના પ્રમોશન દરમિયાન જયારે તેની કો એક્ટ્રેસ સોનમ કપૂર થીએટર પહોચ્યા તો ભીડ તેના પર તૂટી પડી. કેટલાકે આમ તેમ અડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, બાદમાં ધનુષની મદદથી તે જેમ તેમ ભીડમાંથી નીકળવામાંથી સફળ રહી.

નગમા

એપ્રિલ 2014માં એક્ટ્રેસ નગમા સાથે નેતાએ ખરાબ હરકતોની બધી જ હદ પાર દીધી હતી. હાપુડમાં રોડ શો દરમિયાન એક નેતાએ નગમા તરફથી હાથ વધાર્યો અને માથું પકડીને પોતાની તરફ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ નારાજગી સાથે નેતાનો હાથ ઝુટવી લીધો હતો. આ પ્રકારે ચુંટણી પ્રચાર દરમિયાન પણ એક યુવકની સાથે છેડછાડ કરી હતી. ત્યારે નારાજ નગમાએ તેને થપ્પડ મારી દીધી હતી.

ગૌહર ખાન

ટીવી એક્ટ્રેસ અને પૂર્વ બીગ બોસ કોન્ટેસ્ટ ગૌહર ખાનની પણ 2014માં છેડખાનીનો શિકાર થયો હતો. ટીવી રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ રોકસ્ટાર’ ના ગ્રેંડ ફિનાલેની શુટિંગ દરમિયાન મોહમ્મદ અકીલ નામની વ્યક્તિએ ઓડીયન્સની વચ્ચે ઉઠીને સતેજ પર ચડતા ગૌહરને થપ્પડ મારી દીધી હતી. વ્યક્તિનું જણાવવાનું હતું કે ઇસ્લામના વિરુદ્ધ ગૌહર નાના કપડા પહેરીને પોતાના શરીરનો દેખાવો કરે છે.

કરીના કપૂર ખાન

એક ઇવેન્ટ દરમિયાન બોલીવુડની ‘બેબો’ કરીનાને છેડછાડ જેવી ઘટનાથી બે ચાર થવું પડ્યું હતું. મામલો 2013નો છે, જ્યાં એક ઇવેન્ટથી બહાર આવ્યા બાદ રહેલા ભીડમાં કેટલાક અસામાજિક તત્વોએ કરીનાને જબરદસ્તી જ્યાં ત્યાં અડવાનો પ્રયત્ન કર્યો. બાદમાં ગભરાયેલી કરીનાને બાઉન્સર્સ એ સુરક્ષિત બહાર કાઢ્યો.

અમીષા પટેલ

ગોરખપુરમાં જવેલરી સ્ટોરની ઓપનીંગ સેરેમની દરમિયાન અમીષા પટેલને પણ ગંદી હરકતોનો સામનો કરવો પડ્યો હતો. હા પણ પોતાની સાથે ખોટું થતા જોઈ ગુસ્સેથી ભડકેલી અમિષાએ ભીડમાં તે વ્યક્તિને શોધીને તે વ્યક્તિને માર્યો હતો.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેનને પણ જ્વેલરી શોપની ઓપનીંગ દરમિયાન મવાલીઓની શર્મનાક હરકતોનો સામનો કરવો પડ્યો હતો. પુણેમાં થયેલી એક ઘટનામાં ભીડ સુષ્મિતાને જોવા માટે એટલી ઉત્સાહિત થઇ કે તેની ગાડીની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી  રહ્યા હતા.

બિપાશા બસુ

‘રાઝ ૩’ ના પરમોષણ દરમિયાન અહમદાબાદમાં બિપાશા બસુની સ્કર્ટ ખેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ પહેલા કોલકાતામાં દુર્ગાપૂજા દરમિયાન પણ ‘બંગાલી બાલા’ની સાથે ખુબ છેડછાડ થઇ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment