આ વ્યક્તિ મોઢેથી બોલીને ઢોલ વગાડે છે, આ જોઇને મોટા મોટા ઢોલક પ્લેયર પણ થઇ જશે ઢેર, જુઓ આ વિડીયો…

72

આજે અમે તમને જે વ્યક્તિ સાથે મળાવવા જઈ રહ્યા છીએ તે મોઢાથી ઢોલ વગાડે છે. આ વ્યક્તિના મુખમાંથી નીકળવાવાળી ધમકની આગળ તમને અસલ ઢોલની ઓળખાણ કરવી મુશ્કેલ બની જશે. એ પણ બની શકે છે કે આ વ્યક્તિના મુખવાળા ઢોલકનો અવાજ તમને વધારે પસંદ આવવા લાગશે.

જી હા દોસ્તો તમને કદાચ જ ધરતી પર આવો કોઈ બીજો કલાકાર જોવા મળે. લોકો તો અહિયાં સુધી કહેવા લાગ્યા છે કે તેના પર માં સરસ્વતીની કૃપા છે, ત્યારે તે અસાધારણ કામને તે ખુબ જ સહેલાઈથી કરે છે. તેના કારણમાં જોઇને મોટા મોટા તુર્ર્મ ખાં પણ તેની આગળ ઢેર થઇ જાય છે.

જણાવી દઈએ કે ઢોલ વગાડવાવાળા આ વ્યક્તિને લોકો હવે તેને પોતાને ત્યાં કાર્યક્રમમાં બોલાવવા લાગ્યા છે. તેનાથી લોકોનો સારો એવો ખર્ચ પણ બચી જાય છે. ન બેન્ડ વાજા ન વધારે તામઝામ ફક્ત આ એકલો જ વ્યક્તિ વિસ્તારના કાર્યક્રમોની જાન બની ગઈ છે.

જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર આ વ્યક્તિનો મોઢેથી ઢોલ વગાડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં ચોખ્ખું દેખાડવામાં આવ્યું છે કે તે એક માઈક પર મોઢાથી મોટે મોટેથી ઢોલકનો અવાજ લાધી રહ્યા છે. ઢોલકના તાલ પર એક અન્ય વ્યક્તિ ગાવાનું ગાઈ રહ્યા છે.

કેમેરાના ફોકસ સિંગરથી વધારે મોઢાથી ઢોલ વગાડવાવાળા આ વ્યક્તિના ઉપર જ છે. જણાવી દઈએ કે યુટ્યુબ પર આ વિડીયો ફેબ્રુઆરી મહિનામાં અપલોડ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી 23 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વિડીયોને ‘એસએલ યુ મ્યુઝીકલ ગ્રુપે’ અપલોડ કર્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment